________________
બીજી-ત્રીજી-ચોથી ગાથાને અર્થપ્રકાશ
૨૨૯ સુપારં–ભગવંત માતાના ગર્ભમાં આવ્યા પછી તેમને પાર્ધભાગ-પડખાંને ભાગ સુંદર થયે હતું, તેથી તેમનું નામ સુપાર્શ્વ પડ્યું હતું.
પહૃ–પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રપાનને દેહદ થયે હતો અને તેઓ ચંદ્ર જેવા વર્ણન વાળા હતા, એટલે તેમનું નામ ચંદ્રપ્રભ પડ્યું હતું.
સુભગવંત માતાના ગર્ભમાં આવ્યા પછી તેમની માતા સર્વ વિધિ-વિધાનમાં વધારે કુશલ બન્યા, તેથી તેમનું નામ સુવિધિ પાડવામાં આવ્યું હતું. તેમનું બીજુ નામ પુષ્પદંત હતું, તે તેમની દંતપંક્તિ મચકુંદ પુષ્પ જેવી કત હશે, તેથી પડ્યું હશે એમ લાગે છે.
સીગઢ–પ્રભુના પિતાને ઉત્પન્ન થયેલે પિત્તદાહ અનેક પ્રકારનાં ઔષધથી શાંત થ ન હતું, તે પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શાંત થઈ ગયા હતા. આ તેમના શીતલતા ગુણને લીધે તેમનું નામ શીતલ પાડવામાં આવ્યું હતું.
શિકૉનં-ભગવંતના કુલમાં પરંપરાગત એક એવી શચ્યા હતી કે જે દેવતાધિષિત હતી. તેની જ પૂજા થતી હતી. જે કઈ તેના પર ચડે તે દેવતા તેને ઉપસર્ગ કરતે હતા. ભગવંત માતાના ગર્ભમાં આવ્યા પછી તેમને આ શય્યા પર સૂવાને દેહદ ઉત્પન્ન થયા અને તેઓ શય્યા પર ચડ્યા. ધારણું તે એવી હતી કે દેવતા જરૂર ઉપસર્ગ કરશે, પરંતુ ગર્ભના પ્રભાવથી એ દેવતા ત્યાંથી ચીસ પાઠીને નાઠે. ફરી તે ત્યાં આવ્યા જ નહિ. આ રીતે ગર્ભના