________________
* વંદના ત્રેપનમી *
જેમની વાણી મંત્રરૂપ છે,
જેમના વિચારમાં વિજ્ઞાન ભરેલું છે,
અને જેમના ઉપદેશમાં અમીરસની એક સરખી ધારા વહે છે,
શ્રી જિનેશ્વરદેવેને
અમારી કેટિ કોટિ વંદના હે.
નેમજી મોરારજી છેડા (સ્ટીંગવાળા)
કુસુમ ઈનજીનીયરીંગ, ૨૧૩-નરસી નાથા સ્ટ્રીટ, પહેલે માળે,
મુંબઈ૪૦૦ ૦૦૯ ટે. નં. ૩૪૪૬૪૨, ૩૩૨૬૪૪