________________
વદના ખાવનમી X
જેમના
પરમ પ્રભાવ આગળ
કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણિરત્ન કે કામકુભ કાઈ વિસાતમાં નથી,
તે
શ્રી જિનેશ્વરદેવાને
અમારી
કોટિકોટિ વદના હા.
હરિલાલ મુલચંદ શાહ
ઠે. ભુપેન્દ્રકુમાર એન્ડ કુાં. મણિ ભુવન, પહેલે માળે,
લાહાર ચાલ, મુંબઈ-૪૦૦ ૦૦૨