________________
૭૮ '
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પસંદ છે? પૌવંત્ય કે પાશ્ચાત્ય !! અગર જે પાશ્ચાત્ય જ પસંદ હેય તે પિતાના જીવનની પ્રત્યેક ક્ષણને અમૂલ્ય સમજી એક ક્ષણને પણ વ્યર્થ ન જવા દે. એકદમ વિદ્યાધ્યયન કરવામાં લાગી જાઓ. સર્વ કાર્ય નિયમસર કરે, વખતસર કરે, પિતાનું કર્તવ્ય બજાવવામાં પ્રાણની પણ પરવા ન કરો. ઉપરોક્ત નિયમનું પાલન કરવાથી આજ પાશ્ચાત્ય જગત ઉન્નતિના “ઉચ્ચતમ શિખર પર આરૂઢ થયેલ છે. તમે પણ એ પ્રમાણે આચરણ કરશે તે તમારી પણ સાંસારિક ઉન્નતિ થશે અને અવશ્ય થશે જ.
“સત્ય શ્રેમાભ્યાં સકલાર્થ સિદ્ધિઃ” શ્રમ અને સત્યથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે.”
અને જો પત્ય પસંદ હોય તે માળામાં, જપમાં મનને લગાવો. એથી આ લેક, પરલોક બને સુખપ્રદ બનશે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, મંત્ર જપને પ્રભાવ તલવારથી અધિક હોય છે. આજે આપણે સંત પુરુષેની ધાકથી પણ અનેક દુર્ગુણોથી બચેલાં છીએ.
અનુભવ અને પ્રમાણુ સંસારને ઉપકાર કરવા ઈચ્છતા હે તે પ્રથમ પિતાને સુધરે. સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે, સંસારને સ્વભાવ કૂતરાની પૂંછડી જેવું છે. કૂતરાની પૂંછડીને બાર વર્ષ સુધી જમીનમાં દાટી દે તે પણ જ્યારે તેને પાછી બહાર કાઢશે ત્યારે વાંકી ને વાંકી જ રહેશે. સંસારને પણ એ જ સ્વભાવ