________________
સેકહમ્ વિજ્ઞાન
“આત્મવત્ સર્વ ભૂતેષુ યઃ પશ્યતિ સઃ પંડિતઃ ”
“જે સર્વ પ્રાણીઓને પિતાના આત્મ સમાન જાણે છે, જુએ છે, તે જ પંડિત છે!”
“મિત્રસ્ય ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષઃામ ' સર્વ પ્રાણીઓને મિત્ર ભાવે, આત્મ ભાવે જુઓ !” આત્માવારે દષ્ટવ્ય: શ્રેત, મન્ત, નિદિધ્યાસિતવ્ય ”
આત્મા જ જાણવા યેગ્ય, સાંભળવા ગ્ય, નિશ્ચયપૂર્વક ધ્યાન કરવા યોગ્ય અને તે જ આત્માને સાક્ષાત્કાર કરે તે જ માનવનું પરમ કર્તવ્ય છે.
અર્થાત્ આપણા શાસ્ત્ર અનુસાર આપણું જીવનનો મુખ્ય ' ઉદ્દેશ કેવળ સાંસારિક ભેગો પ્રાપ્ત કરવાને હેત નથી. કેમ કે ઓકગ્રતા બાદ સમાધિની દશા પ્રાપ્ત થાય છે. એ અવસ્થામાં મનુષ્યને પિતાના અનેક પૂર્વજન્મનું અસંદિગ્ધ જ્ઞાન ઉત્પન થાય છે. એ સમયે તે જાણે છે કે, જે પ્રકારે વર્તમાન જન્મમાં એને સ્ત્રી, પુત્ર-પુત્રી આદિ પરિવાર અને સગાંસંબંધી છે. એવી જ રીતે આ પહેલાંના જન્મમાં પણ હતા અને ભવિષ્યમાં પણ મળવાના છે. આ જન્મ, મરણના ચક્રમાંથી મુકત થવું એ જ માનવજીવનનું કર્તવ્ય છે. મહાત્મા તિલકે પોતાના અમર ગ્રંથ “ગીતા રહસ્ય” માં લખ્યું છે કે પિતાના આત્માના અમર, શુદ્ધ, નિત્ય, નિરંજન સ્વરૂપને ઓળખીને, જાણુને એમાં રમણ કરવું એ જ્ઞાનવાન મનુષ્યનું આ નશ્વર સંસારમાં પહેલું અને અંતિમ કર્તવ્ય છે. હવે વિચારો કે તમને કો આદર્શ