________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
મય રહે છે, કારને અર્થ સમજી જાપ કરનારનું મન તેમાં જ લીન થાય છે. આ પ્રમાણે તેમણે જપ કરવાથી તેમનું જીવન શાંતિમય અને સુખપૂર્ણ બનેલું. “તપમાં પણ મહાન તપ “એમ”ને જપ છે.” માટે પ્રિય બંધુઓ ! જે તમે તમારે આલોક અને પરલોક સુધારવા ઈચ્છતા હે તો તુરત જ “ઓમ”ને જપ કર શરૂ કરો. એ પ્રમાણે કરવાથી જ આત્મિક જ્ઞાન પ્રાપ્ત થશે અને માનવ જન્મ સાર્થક બનશે. કારનું સ્વરૂપ બરાબર સમજીને તેની સાધના કરવાથી તે સરળ બને છે. સાધકે ટટ્ટાર બેસીને બરડાની કરેડને નીચલે છેડે મૂલાધાર ચક્રથી
ને ઉચ્ચાર ધીમે, ધીમે શરૂ કરી મસ્તક સ્થિત બ્રહ્મરંધ્ર સુધી લઈ જવે અને એ રીતે વિધિપૂર્વક કારની સાધના કરવાથી ઘણું સુંદર ફળ મળે છે.
ઝ સેડહમ પંચપરમેષિપદ જાણું.”
કાર” અને “સોહમ” એ બને મંત્ર પંચપરમેષ્ટિ વાચક શબ્દ છે પંચપરમેષ્ઠિ વાચક કરનો અર્થ પ્રથમ લખેલ છે. સોગઠ્ઠમ્ મંત્રનો વિશેષ અર્થ ત્રીજા પ્રકરણમાં લખેલ છે તેથી અહીંયા તેનો વિશેષ અર્થ ન લખતાં એટલું
જ લખવાનું કે તે પંચપરમેષ્ઠિને લક્ષગત કરી હું પણ તેના - જેવો જ આત્મા છું, આ અર્થનું લક્ષ કરીને મંત્ર કરવો જોઈએ.
અન્ય ધર્મમાં “એમ્” આદર
કાર મંત્રને સર્વ ધર્મવાળા માને છે. મુસલમાન અને ખ્રિસ્તીઓ પિતાની પ્રાર્થનાને અંતે “આમીન” શબ્દને ઉચ્ચાર કરે છે, તે “એમ” શબ્દનું જ રૂપાંતર છે. મનુષ્યજાતિની