________________
૬૫
ૐકાર વિજ્ઞાન
.
ઓમ્ ' એ ધનુષ્ય છે. આત્મા એ તીર છે. પરમાત્મા એનુ લક્ષ્ય (નિશાન) છે. શાંત ચિત્ત તીર વડે નિશાનને વીંધી નાખવું જોઈએ, અને તીર જેમ નિશાનને લાગતાં તેમાં જ ચાંટી જાય છે—તેના રૂપમાં ભળી જાય છે, તેવી જ રીતે આમ્ 'ના જપ કરતાં, કરતાં પરમાત્મામાં તન્મય તલ્લીન થઈ જવુ જોઈએ. સૂવાના સમય પહેલાં બે કલાક આંતર, બાહ્ય શુદ્ધ થઈ ને આાસન પર બેસીને દીધ શ્વાસોચ્છ્વાસ કરવા. પછી એ ત્રણ વાર ૐ શાંતિ મંત્રને ખેલવે. જ્યારે મન પૂર્ણ શાંત થઈ જાય ત્યારે સચિંતાઓથી મુકત થઈ ને શાંત ચિત્ત વડે મધુર, કામળ ધ્વનિથી એક્ એક્ એમ એ રીતે જપ કરવાનું શરૂ કરવું અને જપ કરતાં, કરતાં જ નિદ્રા આવી જાય તે સૂઈ જવુ. ઈંદોરમાં એક દક્ષિણી બ્રાહ્મણ ઊઠતાં, બેસતાં, ચાલતાં, ક્રૂરતાં નિરતર નિષ્કામભાવે કારના જપ કરતા હતા. દક્ષિણી સજ્જનેને ગાન પ્રત્યે ઘણેા શેાખ હાય છે. ઉક્ત સજ્જને પણ પોતાના જપને ગાયનનું રૂપ આપ્યું. જેથી ભક્તિપૂર્વક ભજનની જેમ સુંદર સ્વરે આ પ્રમાણે ગાયન
ગાતા હતા :
ભજ મન
આ પ્રમાણે ગાયન ગાવાથી એકી સાથે છવીસ વખત ને જપ થાય છે અને ગાયનના સુંદર નાદથી મન સદા આનઃ
સ. પ