________________
પટ
ન
કાર વિજ્ઞાન છે. અસ્વસ્થ અને રેગી શરીરવાળાથી યોગાભ્યાસ કે સાધન થઈ શકતું નથી. માનસિક જડતા પણ સાધન માટેના આપણું પ્રબળ અનુરાગ અને ઉત્સાહને શિથિલ કરી નાખે છે. સાધન કરવા માટે જે દઢ એકાગ્રતા, દઢ સંક૯પ અને શક્તિની જે જરૂર હોય છે, તેમાંનું કશું એથી કરીને રહેતું નથી.
સાધન કરવાથી અનુભવ પણ થાય છે તેથી મન પણ દઢ અને સંશય રહિત બને છે. સાધનામાં પ્રવૃત્ત થયા પછી કેટલાકને થોડા દિવસ સુધી પિતાનું મન ખૂબ સ્થિર અને એકાગ્ર બની ગયું હોય એવું લાગે છે; અને એમ જ થાય છે કે જાણે સાધનમાર્ગમાં ઘણી જ ત્વરાથી પ્રગતિ થતી ચાલે છે. પણ તે પછી ઉન્નતિને પ્રવાડ એકાએક બંધ થઈ જાય છે; સપાટાબંધ જતું વહાણ જેમ એકાએક ભાઠા ઉપર ચડી જઈને જમીનમાં ખેંચી બેસે અને કેમે કર્યું ત્યાંથી હઠે નહિ, તેમ ઉન્નતિ એકદમ અટકી પડે છે. પરંતુ આવી સ્થિતિ થાય તે પણ પ્રયત્ન કર્યા જ કરજે. અને ઘણીવાર ચડ ઉતર કરતાં કરતાં જ ઉન્નતિને માર્ગે આગળ વધી શકાય છે.
દુઃખ, માનસિક ક્ષેભ, શરીરનું વ્ર જવું અને અનિયમિત શ્વાસોચ્છવાસ એટલાં વિદનો વિક્ષેપની સાથે સાથે ઉત્પન્ન થાય છે.
અભ્યાસની સાથે સાથે મન પણ શાંત થતું જાય છે. જ્યારે અભ્યાસમાં અવળે રસ્તે ચાલતા હેઈએ અથવા મનને સંયમ જેવો જોઈએ તેવો તે ન હોય, ત્યારે જ ઉપર જણાવેલા વિદને ઉપસ્થિત થાય છે. કારને જપ અને