________________
૨૨
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન ૨, શુભ-સ્વચ્છ મન,
નમસ્કારની સાધનાનું બીજું મહત્વનું અંગ મનની શુદ્ધ ભૂમિકા છે. ખેતરોમાં બીજ વાવવું હોય તે ક્ષેત્ર શુદ્ધિની આવશ્યકતા રહે છે, તે અશુદ્ધ મનભૂમિમાં અરિડુંત પ્રભુ આવીને ક્યાંથી વસે ?
પિતાના પૂર્વકૃત દુકૃતની નિંદા-ગહ, સ્વના અને પરના સુકૃતની અનુમોદના અને જગતના સર્વ જીવો પ્રત્યે સ્વાત્મા તુલ્ય મૈત્રીભાવઃ આ છે મને ભૂમિને શુદ્ધ કરવાનાં સાધન
દુષ્કતની નિંદા અને ગહ કરવાથી અશુભ વૃત્તિ અને અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યે જીવને જે અનાદિનો પ્રેમ છે તે મેળે પડે છે, તેમાં થતી પોતાની ભૂલ સમજાય છે અને તેથી તે વૃત્તિઓને અનુબંધ અટકી જાય છે.
સુકૃતની અનુમોદનાથી સારી અને શુભ વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યેને પિતાને પ્રેમ વ્યક્ત થાય છે અને તેને અનુબંધ પડવાથી સ્વાત્મામાં એવી શુભ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓની વૃદ્ધિ થતી જાય છે. | સકલ જીવરાશી પ્રત્યે આત્મ તુલ્ય મૈત્રીભાવ ભાવવાથી ઈષ્ય, અદેખાઈ વેર, વિરેધ વગેરે અહિતકર ચિત્તવૃત્તિઓને નાશ થાય છે.
આ રીતે શુદ્ધ થયેલી મને ભૂમિમાં પડેલું નમસ્કારમંત્રનું બીજ ફલીફૂલીને, સંસારમાં પણ તે આત્માને સુખમાં ઝિલાવતું, ઝિલાવતું અંતે મેક્ષ ફળ આપીને જ વિરમે છે. બીજ ઉત્તમ
મ. ૩