________________
૨૮૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સિસકાર ને હાયથી કરુણ બની ઊઠેલે એ રૂમ શાંત જોઈને નર્સે ને ડોકટરે દેડી આવ્યા. ઝવેરીને જોયા અને સહુ ગભરાઈ ઊઠયાં “રે શું ? કેસ ફેઈલ? ન વેદના ન ચીસ? શું ઝવેરી બેભાન થઈને મૃત્યુની લગોલગ પહોંચી ગયા છે?”
ટેલિફોનના દોરડાં ઝણઝણી ઊઠયા. ઝવેરીના રૂમમાં ડે. નિકસન ને છે. રીડ જેવા નિષ્ણાતની પિનલ રચાઈ છે. ગિબ્સન પણ ધડકતે હૈયે આવી પહોંચ્યા.
ડે. નિકસન ઝવેરીને જોઈ રહ્યા. નાડી ને વાસેપ્શવાસ ચાલુ હતાં. એમણે ઝવેરીને ઢઢળ્યા. થોડીવારમાં જ ઝવેરીએ આંખ ખેલી. આખું વાતાવરણ આનંદમાં નાચી ઊઠયું. હેકટરેએ પૂછયું : “કેમ છે ઝવેરી?”
ઝવેરી જાણે વર્ષોની નિંદમાંથી જાગ્યા હોય તેમ એમને બધું નવું નવું ભાસવા માંડયું. હું અહીં ક્યાં છું? આ ડોકટરને ડાયરે કેમ જામ્યો છે? મારી તબિયત ખૂબ જ સારી છે. દઈ ઘણું જ ઓછું છે.”
રવિવારની રાત અને સોમવારની સવાર વચ્ચે જ થઈ ગયેલ આ અજબ-ગજબને પલટો જોઈને સહુ સજ્જડ થઈ ગયા.
નમસ્કાર મહામંત્રને શરણે ઝવેરી આવી ગયા હતા. કુદરત પણ એ ચરણની ચાદર બની ગઈ. હેમર-મિથ હોસ્પિટલના સર્વોપરી ડે. સર જ્યોફીનાઈટ પર્યટન ટૂંકાવીને આવી ગયા હતા. ઝવેરીના કેસની ગંભીરતા જાણીને એઓ સીધા જ ત્યાં પહોંચી ગયા. એમણે ઝવેરીને તપાસ્યા ને તરત જ