________________
મુત્રવિદ્યાના પ્રભાવ
૨૮૭
ઝવેરીની આંતર દુનિયા પલટાઈ ગઈ. વેદનામાંથી વિરાગ ભણી ગયેલાને આત્મસ'કલ્પને મળે વિરાગના એ ચિરાગ ચેતવી જનારા મહામુનિ અનાથી, રાજિષ નિમ અને શાહ સાદાગર મેાતીશાહ શેઠ જેવા કાઈ બડભાગીએ એમની આંખ આગળથી પસાર થવા માંડયા.
ખડભાગીઓની પસાર થતી એ વણઝાર જાણે ઝવેરીને પ્રેરણા દઈ રહી હતીઃ તુ જ મારી દવા છે, તું જ મારી હવા છે, તારા આરાગ્યને ઘડવૈયા તું પોતે જ છે. ધર્મોના ધાવણુ પીધા વિના સાચી પુષ્ટિ મળી શકતી નથી. કાઈ પુણ્ય સ ́કલ્પ કર. કેઈ શુભ ભાવનાથી મનને મંગલ બનાવી દે અને પછી જો તારા રાગ શમી જાય છે કે નહિ ? પછી એ પણ જો કે મૃત્યુના પંજામાંથી અને સંકજામાંથી તું મુક્ત થઈ શકે છે કે નહિ?
'
ઝવેરી કાઈ જુદી જ દુનિયાની સફરે જઈ પહેાંચ્યા. એમને થયું કે મૃત્યુ મારાથી હવે દૂર છે. નમસ્કારમંત્રને મે' નમસ્કાર કર્યા પછી મને ભય કેવા ? અશરણુ છતાં ઝવેરીને નમસ્કારમહામ ંત્ર શરણુ આપ્યું. અસહાય હતું. એમના જીવનધર્મ એમની વહારે ધાયા. ધર્મના આ ધાવણુનું ટીપુ પીધું ન પીધું ને ઝવેરીને નવુ રેગ્ય સાંપડવા માંડયુ ભાવથી હૈયાના તારેતાર ઝણઝણી ઊઠે એવા ભાવથી ઝવેરી નમસ્કારમહામ`ત્રનું રટણ કરી રહ્યા. થોડી પળેામાં જ ઘ શમતું ચાલ્યું. વેદનાના વેગ ઘટતા ચાલ્યે. ઘેનનાં ઇંજકેશન વિના જ એ દદી દેહ મસ્તી માણી રહ્યો. દિવસેથી ખાવાઈ ગયેલી ઊંધ એ રાતે પાછી ફરી. ઝવેરી શાંતિથી સૂઈ ગયા.