________________
નમસ્કાર મહામ ́ત્ર વિજ્ઞાન
૧
૪. નમસ્કાર મંત્રમાં ચેાથું પદ્મ ઉપાધ્યાય મહારાજનુ છે. એમના મુખ્ય ગુણ વિનય છે. આ વિનય ગુણ મેાક્ષમાગ માં ઘણા જ ઉપયાગી છે. એના વિના મેાક્ષમાગ માં એક પગલુ પણ આગળ વધી શકાતું નથી. ખરી રીતે વિનયથી જ મેાક્ષમાગ ની શરૂઆત થાય છે. નમસ્કાર પણ એક પ્રકારને વિનય જ છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા એટલે મેાક્ષની વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને તે વિદ્યા-આત્મજ્ઞાન વિના મેાક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. બધા ગુણેાનુ મૂળ વિનય છે. આ ચેાથા પદમાં રહેલા આત્માએ પેાતે વિનય ગુણનુ. પાલન કરે છે અને ખીજાઓને પણ વિનય ગુણુનું પાલન કરવાનુ શિક્ષણ આપે છે. આપને નમસ્કાર એટલે વિનય ગુણને નમસ્કાર. આત્મિક ગુણેાની પ્રાપ્તિમાં એવા નિયમ છે કે જે આત્મા જે ગુણને હાર્દિક રીતે ઇચ્છે છે, અને તેને પ્રાપ્ત કરવા અંતઃકરણથી પ્રયત્ન કરે છે, તે ગુણ તેનામાં પ્રગટ થયા વિના રહેતા નથી. ગુણા બહારથી આવતા નથી પણ અંદરથી જ પ્રગટે છે. તે માટે હૃદયની સચ્ચાઈ અને ભાવપૂર્વકની તીવ્ર તાલાવેલી જોઇએ આ પદને નમસ્કાર કરવાથી વિનય ગુણુની પ્રાપ્તિ થાય છે. આ વિનય ગુણ એટલે બાહ્ય અભ્ય ંતર સવ પ્રકારની રિદ્ધિસિદ્ધિઓનું ઉત્પત્તિ સ્થાન. વિનય ગુણની પ્રાપ્તિ માટે ગુણી આત્મા એને ભાવપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. ભાવ નમસ્કાર એટલે તે ગુણને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલીપૂર્વક મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ.
૫-નમસ્કાર મ`ત્રમાં પાંચમું પદ સ` સાધુ સાધવીઓનું છે. પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રીને જો સદુપયેાગ કરવામાં ન