________________
કે
:
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૫ રહી છે ખરી, જે સંકટ સમયે આજના માનવીને એ કુદરતી શક્તિ સમીપ લઈ જાય છે.
યુગાન્ડાના ઈદી અમીને આઠમી ઓગસ્ટને ૧૮૭૨ ના. રોજ વટહુકમ બહાર પાડયે કે નેવું દિવસની અંદર યુગાન્ડાના. તમામ બીન નાગરિક એશિયન દેશ છેડી જાય. ત્યાર પછી કેવી કરુણતા સજઈ એને ઇતિહાસ તે લાંબો છે. પરંતુ હું મારું કુટુંબ લઈને સળમી ઓકટોબરના દિવસે મારું શહેર છોડીને કંપાલા આવવા નીકળે. એકસે ને સાઠ માઇલના એ. લાંબા રસ્તા પર નવ ઠેકાણે મિલિટરી ચેકિંગ હતાં. ચેક પિઈન્ટ નજીક આવે કે તરત જ મારી પત્ની અને બાળકે. “કારમાં” રામધૂન શરૂ કરી દે, કારણ કે મોટા ભાગના ચેક પિઈન્ટ પર એશિયન લૂંટાતા હતા. એમના માલસામાનમાંથી ઘણી બધી ચીજે મિલિટરી આંચકી લેતા હતા. અને સ્ત્રીઓના શરીર પરના દાગીને ઉતારી લેતા હતા. કયાંક ક્યાંક તે મારઝૂડ કે ધોલધપાટ પણ થતી હતી. આ બધામાંથી બચીને અમે કંપાલા તે સહીસલામત પહોંચી ગયા. અમારું મુંબઈ જનારું
પ્લેન ઓગણસમીને બપોરે અઢી વાગે ઉપડવાનું હતું. અમે સવારના આઠ વાગે સેટલ એરપોર્ટ જવા ઊપડી ગયાં. ફક્ત એશિયનની હકાલપટી માટે ત્યાં એક “ટેમ્પરરી” ખાસ શેડ બાંધવામાં આવ્યું હતું અને અમારે સાએ અમારા રેજિદા. કાર્યો વગેરે ત્યાં જ પતાવવાના હતા. મેઈન ઈન્ટરનેશનલ એરપોર્ટ અમારે માટે ન હતું. કસ્ટમ એકદમ ચાલુ થયું. અમે પાંચ ટિકિટ ઉપર સે કિલો વજન લઈ જઈ શકીએ. પણ મારી પાસે એક ને ચેપન કિલો વજન હતું. ત્રણ અધિકારીઓએ