________________
ર૫o .
\ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય છે?” જવાબ આપે “સોય”. રાહદારીએ પૂછ્યું, “માજી, એ લગભગ ક્યાં પડી છે? તમે બરાબર ક્યાં બેઠાં હતાં?” ડોશી કહે, “ભાઈ, સેય તે મારી ઝૂંપડીમાં ખેવાઈ છે. પણ અહીંયા પ્રકાશ હોવાથી અહીં બોલું છું.”
રાહદારી કહે, અહીં ય શોધે, કંઈ નહીં વળે. ઝૂંપડીમાં પ્રકાશ કરો તો મળે !”
કહેવાને મતલબ એ છે કે સોયની જેમ સુખ કયાં છે અને માનવબંધુઓ તેને શોધે છે કયાં? સોય ઝૂંપમાં પડી હતી અને તેની શોધ બહાર થતી હતી. તેમ જ સુખ માત્ર પિતાના આત્મામાં છે અને તે આત્માભિમુખ થવાથી મળે તેમ છે છતાં લોકે ડોશીમાની જેમ સુખની શોધ જગતમાં કરી રહ્યા છે તે કેવી રીતે સાંપડે? ન જ મળે. તેની શોધ અંતરમાં કરવાની છે, જેનું સાધન સાધ્યસિદ્ધિ માટે જપ અને દયાન છે. ઊઠે વીર, જાગૃત થાઓ અને સત્યના પંથિક બને, અસ્તુ. પ્રભુ નામની ધૂન દરેક વિપત્તિમાંથી મુક્ત કરે છે
પ્રભુનામની ધૂન દરેક “આપત્તિમાંથી” અમને ઉગારતી રહી! ઈશ્વરમાં કે કુદરતમાં તમે માનતા છે કે ન પણ માનતા. હે; તમારી વૈજ્ઞાનિક બુદ્ધિ તમને પ્રભુની હસ્તી માટે શંકા પ્રેરતી હોય તે ભલે, પરંતુ નીચેને મારે સ્વાનુભવ વાંચ્યા પછી કંઈ નહિ તેય તમે એટલું તે માનતા થશે જ કે જગતમાં એવું અદશ્ય અલૌકિક બળ અથવા શક્તિ કામ કરી