________________
મંત્રવિદ્યાના પ્રભાવ
૨૩૫
હમણાં અમારાં આટલાં નાણા સાચવજો !' કેટલીક વાર સ્ફુરણાઓ થાય છે કે અમુક કાર્યમાં અમુક રીતે વર્તવું. એક-~ વાર મને વિચાર આવ્યા કે મૂળજી જેઠા મારકેટમાં દુકાન લઈ એ. મારા ભાઈએ કહ્યું કે, ‘ પચાસ હજાર પાઘડીના આપતાં પણ મૂળજી જેઠા મારકેટમાં દુકાન મળવી મુશ્કેલ છે. વળી, ત્યાં દુકાન ખોલીએ તે! એકાદ લાખની મૂડી જોઈએ. એટલે એ અશકય લાગે છે.' થાડા દિવસમાં મારી ધારણા મુજબ બન્યુ. દુકાન મળી ગઈ ! થોડા મહિના ઉપર અમે મુંબઇના પરામાં રહેઠાણ માટે મકાનની શેાધમાં હતા. અમને એક જણે વાત કરી કે એક જૈન ભાઈને એક મકાન ભાડે આપવું છે. અમે અરજી કરી. ત્રણસે અરજીમાંથી અમારી અરજી પાસ થઈ. સારી સગવડવાળું નવું મકાન વગર પાઘડીએ મળી ગયુ` ! એ મિનિટને સ્ટેશનના રસ્તે અને પાંચ મિનિટે દેરાસર પહેાંચી જવાય એવા અનુકૂળ સ્થળે મકાન મળ્યુ.
6
મને આવા નાના-મોટા ઘણા અનુભવેા થતા રહે છે. મારાં બહેનને ક્રમનેા વ્યાધિ થયેલ. મુંબઈમાં ડૉ. કાર્ત્તિયાજી વગેરે પાસે ટ્રીટમેન્ટ કરાવી. મીરજ લઈ ગયા. પણ કઈ ફાયદા નહિ થયેલા. વ્યાધિ એટલેા બધા કે આખી રાત આરામખુરશી પર બેઠાં બેઠાં કાઢવી પડે, જરા પણ સૂઈ ન શકાય. મારી પાસે તે દવા તરીકે આ ભાવના હતી. મેં ભાવના બતાવી અને હું પોતે સવારે, બધા જીવે નીરાગ અનેા.' એ ભાવના કરતી વખતે, એમના ઉપર ખાસ લક્ષ્ય આપતા; એમનુ નામ લઈ ને એ નીરેાગી બને એવી ભાવના
એમને આ
4