________________
'
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
મે' કહ્યું કે, · મે કોઈ દવા લીધી નથી, પ્રભુનું નામ લીધુ છે.’ મે' કોઈ ઉપચાર કર્યાં હેાય તે કઢાવવા ડોકટરે ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ મારી પાસે બીજું કઈ જ કહેવાનુ` હતુ` નહિ. ડોકટરને લાગ્યું કે હવે કઇક ટ્રીટમેન્ટ કરવી જોઈ એ.. એમણે લાઈટ લેવાનું કહ્યુ', મે લાઈટ લેવાનું નક્કી કર્યું. અઠાવીસ સીટિંગ લાઈટ લીધી. પણ મને તેા હવે ખાતરી થઈ ગઈ હતી કે નવકારથી જ બધું મટી જશે. એટલે લાઈટ લેવા જતાં રસ્તામાં, ખસમાં, ઘેરથી નીકળતાં બધે જ ઠેકાણે હું નવકારનું રટણ ચાલુ રાખતા.
૨૩૨
હવે
‘ આરાધના માટે આ ઘેાડા સમય મળી ગયેા છે, હું ચાર-છ મહિના કાઢીશ' એમ મને લાગ્યું. તેથી હવે સદ્ગતિ ચૂકી ન જવાય એટલા માટે નવકાર અને ભાવનાના કાર્ય ક્રમ મેં ચાલુ જ રાખ્યો હતા. વચ્ચે વચ્ચે મનનું ચેકિંગ (નિરીક્ષણ) કરતા કે શું વિચાર ચાલે છે ? બીજો કોઈ વિચાર મનમાં ઘૂસી જશે, તા સતિ અટકી જશે.' એ બીકે મન પર પાકા ચાકી પહેરા રાખતા.
:
જેમ ઘરમાં કંઇ ચાર-ડાકુ પેસી ન જાય તે માટે દરવાજે પહેરેગીર હાય છે, તેમ મનમાં કોઈ ખરાબ વિચાર પેસી ન જાય, તે માટે મેં મન ઉપર આત્મજાગૃતિની ચાકી મૂકી દીધી. ઘેાડા વખતમાં મને તદ્દન સારુ થઈ ગયુ.. આજે એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે.
મને તે કેન્સરે લાભ કર્યાં. કેન્સર ન થયું હોત તેા કદાચ ધર્મીમાં ન જોડાયેા હાત. મને જિવાડનાર નવકાર છે એમ હું માનુ છું. તેથી નવકાર એ મારે મન સર્વસ્વ છે.