________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “રકતે ક્ષણે સમદકિલકંઠનીલ,
ક્રોધદ્ધત ફણિન મુન્હણ માપતખ્તમ આકામતિ કમયુગેન નિરસ્તશંક ત્વનાગદમની હદિ યસ્ય પુંસ?”
ભ. લો. ૪૧ અર્થ-લાલ નેત્રવાળે-જીભના લબકારા દેતા, ક્રોધથી ઉદ્ધતા અને, કેયલના કંઠ જેવો કાળ-ફેણ પછાડતો, આ સર્પ દેડ, દેડતે આવે પણ જે પુરુષના હૃદયમાં પ્રભુના નામરૂપી નાગદમની હોય તેના પગ વચ્ચેથી ચાલ્યો જાય પણ દંશ ન દઈ શકે
આ લોક પૂરે થયે ત્યાં તે રાજકુમાર બેઠે થઈ ગયે. મુસલમાનને રાજા વગેરે દરેક જણ હર્ષિત થયા, અને બંને ભાવસારને ધન્યવાદ આપે. બાદશાહે પાસે જઈને કહ્યું, “માગ, માગ–જે માગે તે આપવા તૈયાર છું. ”
ભાવસારે કહ્યું, “અમે તે અમારા ધર્મના મંત્રો બેલ્યા છીએ. અમારે કાંઈ જોઈતું નથી, પણ અમારા ધર્મનો ફેલાવો કરવાની છૂટ અમને મળવી જોઈએ.” બાદશાહે તે વાત કબૂલ કરી, અને બંને જણાએ જૈન ધર્મને ખૂબ પ્રચાર કર્યો.
કોઈપણ સ્ત્રોત્ર કે મંત્રની પાછળ શ્રદ્ધા જ કામ કરે છે. માટે જપ જ પનારમાં શ્રદ્ધા-અતૂટ શ્રદ્ધા, અચલ શ્રદ્ધા હોવી છે. જોઈએ, તે પરમાવશ્યક છે.
- સોહમની સાધના કરનાર મહાત્મા
પંજાબમાં “સ્વાલકેટ” જિલ્લામાં, ડુસકા તાલુકામાં મુડેકી ગામમાં “સિદ્ધ ગી શ્રી બાબા કુલસિંહ” રહેતા હતા, એ