________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
અરિડ તાણું ” નું ભાવ ભક્તિ સહિત સ્મરણ, ચિંતન કર. ચેગશાસ્ત્રમાં એ પ્રમાણે પ્રથમ અરિહંત પદનુ ભાવમંગળ રૂપ વન છે.
૨ નમે સિદ્ધાણું—ચિરકાળને ખાંધેલા આઠ કર્મરૂપી ભારે, તેને જાજવલ્યમાન શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે જેણે ભસ્મ કર્યાં છે, તે સિદ્ધ કહેવાય. એવા સર્વ સિદ્ધાને નમેનમસ્કાર હા.
સિદ્ધ પરમાત્માને અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીય (શક્તિ) એ ચાર ગુણા પ્રકટ થયા છે. તેવા જ ગુણ્ણા મારા આત્મામાં સત્તા શક્તિ રૂપે રહેલા છે. તેને પ્રગટ કરવા હું તેમને ભાવપૂર્ણાંક વંદન, નમસ્કાર કરુ છું.
સિદ્ધ પ્રભુનુ લાલવણે યાન કરવું.
આ પંચ પરમેષ્ઠિ મહામંત્રનું ખીજું મગળ અર્થાત્ બીજી સંપદા થઈ
આઠ કર્મોને નાશ કરવા માટે પાંચ અક્ષરવાળે “નમેસિદ્ધાણં' મંત્ર સ્મરવા, ચિ'તન કરવા, ધ્યાન ધરવું.
૩. નમે આયરિયાણં–જે જ્ઞાનાચાર, દેશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ ૫'ચાચારને પોતે આચરે છે. તથા ખીજાએને એ પંચાચાર પાળવાનેા ઉપદેશ આપે છે માટે તે આચાય કહેવાય. તેવા આચાય ને નમસ્કાર થા.
નમા