________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
સાવા — હિંસા કરનાર, અસત્યવાદી, પર ધન હરનાર, પર સ્ત્રી સેવનાર, અને લેાકને વિશે નિ'દિત એવાં ખીજા` પાપમય કાર્યા કરનાર, એવે માણસ પણ જો પ્રાણાંતે એ નમસ્કારમત્રનુ એકચિત્ત શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શ્રવણુ કરે, યા સ્મરણ કરે, તે તે સ્વગ માં જાય છે.'
૧૯૪
6
માટે હું ચેર ! હું તને નમસ્કારમંત્ર આપું છું, તેને તું અંગીકાર કર. '' શેઠના આવાં વચન સાંભળીને તે ચારે મનને બીજા સંકલ્પ-વિકલ્પથી હટાવીને શેઠ પાસેથી મંત્ર લઈ શુદ્ધ ચિત્તે સ્મરણ કરવા લાગ્યા. શેઠ પાણી લેવા માટે ગયા. પણ તે અતિ દુઃખી સ્થિતિમાં હોવાથી નમસ્કારમંત્ર યાદ રહ્યો નહિ, તેથી · આણુ ન જાણ્ શેઠ વચન પ્રમાણ્ આ પ્રમાણે એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગ્યા. અને શેઠ પાણી લઈને આવે તે પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા. અને તેણે શેઠના વચન પર પ્રતિતી કરવાથી તે મરીને માટી રિદ્ધિસિદ્ધિને ધણી દેવતા થયેા. શેઠે આવીને જોયુ, તે ચારને મરણ પામેલા જોયા. તેથી શેઠે તેની સુગતિ થાય, તેવી પ્રાથના કરી, અને ત્યાર ખાદ્ય પેાતાના ઘેર ગયા.
'
હવે એવુ બન્યું કે, જિનદત્ત શેઠે ચાર પર જે દયા કરી, તે વાત ચાકીદારોએ રાજાને કરી; એટલે રાજાએ જિનદત્ત શેઠને પકડીને મારી નાંખવાને હુકમ કર્યાં, તરત જ કાટવાળે શેઠને પકડી રાસલ ( ગધેડા ) પર બેસાડયા, અને વિટંબણુા કરવા લાગ્યા. તેવામાં પેલા સ્વગમાં ઉત્પન્ન થયેલા ચારે આ વાત અવધિ જ્ઞાનથી જાણી. પાતાના