________________
૧૮૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
~
આજ્ઞા થતાં શ્રીમતી તત્કાળ ઊઠી અને નમસ્કાર મ ંત્રનું સ્મરણ કરતી, કરતી જ્યાં ઘટા હતા ત્યાં આવી. નિર્ભીય સ્વભાવવાળી અને જ્ઞાન વડે જેનું હૃદય પ્રકાશિત થયેલ છે તેવી શ્રીમતીએ ઘડાનુ` માઢું ખાલી જરાપણ શંકા રાખ્યા વગર પુષ્પ લેવા માટે ઘડામાં હાથ નાંખ્યા, તે સર્પને બદલે પુષ્પા જ હાથમાં આવ્યાં, તે લઇને તેણે પેાતાના પતિને આપ્યા. આથી તેને પતિ આશ્ચય પામ્યા, અને સપ વાળા ઘડા જોવા ગયા. પાસે જઈને જુએ છે, તે તેમાં સપને બદલે સુગધી પુષ્પા દીઠાં, એથી તે પશ્ચાતાપ કરીને શ્રીમતીની ક્ષમા માગવા લાગ્યા. પછી તેણે એ આશ્ચય કારી વૃત્તાંત પેાતાના સર્વ પરિવારને તથા ગામના લેાકાને કહી સંભળાવ્યેા. તેથી સર્વ લેાકેા શ્રીમતી તથા જૈનધમ અને નમસ્કાર મહામત્રની પ્રશંસા કરવા લાગ્યા. અને જૈન ધર્મના આવે પ્રભાવ જોઈ સઘળાએએ તેને સ્વીકાર કર્યાં તથા તે સ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા. છેવટે શ્રીમતી તેના પિતા સહિત આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને સ્વગ માં ગઈ, અને ભવિષ્યમાં મેક્ષ જશે. સાર : નમસ્કાર મંત્રના પ્રભાવથી દુષ્ટોની દુષ્ટ ઈચ્છા પણ શુભ ભાવે પરિણમે છે તે દર્શાવવા ઉપરનું દૃષ્ટાંત ખસ છે. આવું પરિણામ જોઇને મિથ્યાદશી એ પણ જૈન ધર્મમાં અને નમસ્કાર મંત્રમાં અનુકૂળ મતિવાળા અર્થાત્ શ્રદ્ધાવ ́ત આસ્તિક બને છે. ફળાવતીની કથા
ભરત ક્ષેત્રને વિશે વસંતપુર નામે એક નગર હતું, તેમાં કળાવતી નામે એક જૈન ધમ પર શ્રદ્ધા રાખનાર ગણિકા