________________
૧૭૮
મ`ત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
જ સાક્ષાત્કાર થાય છે. ખાલક ગેાપાલની નિર્દેષતાને કારણે જ દેવ ગણા કે કુદરત ગણેાએ તેા આપ આપની ભાવના પર આધાર રાખે છે. બાકી તા નિર્દોષતા અને સરલતા સહિત શ્રદ્ધાને પ્રભાવે આવા ચમત્કારા મને છે. તેમાં મુખ્ય કારણુ સરલ હૃદયપૂર્વકની શ્રદ્ધા જ કામ કરે છે.
કે બલ સંખલની કથા
મથુરા નગરીને વિશે જિનદાસ નામે એક શેઠ રહેતા હતા. તે જૈન ધર્મને પાળનાર અને શુદ્ધ શ્રદ્ધાવાન હતા. તેની ધર્મ પત્ની જેનુ નામ સુમતિ હતુ. તે નામ પ્રમાણે ગુણને ધારણ કરનાર પ્રતિવ્રતા નારી, રત્ન સમાન હતી. બન્ને દંપતીએ શ્રાવકનાં ખાર ત્રતા અંગીકાર કર્યાં હતા, તેમાં કાઈ પણ પશુધન રાખવાના પાંચમા વ્રતમાં ત્યાગ કર્યાં હતા. તે જ ગામમાં એક આહીરાણી રહેતી હતી. જિનદાસ શેઠે તેને ધની બહેન બનાવી હતી, તેથી. બંને ભાઈ-બહેન એક ખીજાને ત્યાંથી જોઈતી વસ્તુની આપલે
કરતા હતા.
એક સમયે તે આહીરાણીની પુત્રીના લગ્ન હતા; ત્યારે શેઠે તેને પાતાથી બનતી મદદ કરી. વળી વિવાહની અંદર લેાજન માટે જે, જે પકવાન જોઈએ તે સર્વ ઉત્તમ પ્રકારનુ કરાવી શેઠે પેાતાના તરફથી પૂરું પાડ્યું. એથી તે આહીરાણીને ત્યાં આવેલા મહેમાના ઘણા ખુશ થયા, અને તેની અહુ પ્રશંસા કરવા લાગ્યા. વિવાહ પૂરા થયા, એટલે તે આહીરાણીએ શેઠના ઘણેા ઉપકાર માન્યા, અને તેના,