________________
૧૪૫
મંત્રો પાસના કોઈ વિઘ્ન આવે તે પૈર્યથી સહન કરવું પણ જપ છેડો નહિ. આ જપ વડે અપાર આધ્યાત્મિક શક્તિનો સંચય થાય છે.
૫. ચલ જ૫ :- .
આ ૫ હરદમ કરવું જોઈએ. આ જપ કઈ પણ વ્યક્તિ કરી શકે છે. એમાં કઈ બંધન, નિયમ કે પ્રતિબંધ નથી. હાલતા, ચાલતા, કાર્ય સમયે મન વડે જપ કરતા જ રહેવું. એથી વાણી શુદ્ધ થાય છે. વાક્શક્તિ પ્રાપ્ત થાય છે. પણ આ જપ કરનાર કયારેય પણ અસત્ય ન બોલે, નિંદા, કટુવચન, કોઈને ખરી-ખોટી સંભળાવવી, વધારે બેલવું એ બધા દોષોને ત્યાગ કરે. એ જપ કરવાથી આત્મશક્તિને સંચય થાય છે, સમયને દુરુપયેગ થતો નથી, મન પ્રશાંત રહે છે. સંકટ, કષ્ટ, દુઃખ, આઘાત, પ્રત્યાઘાત આદિનો મન પર પ્રભાવ પડતું નથી. જપ કરનાર સદા સુરક્ષિત રહે છે. સુખપૂર્વક સંસારયાત્રા પૂરી કરીને અનાયાસ પરમાર્થને પ્રાપ્ત કરે છે, એની ઉત્તમ ગતિ થાય છે, એના બધા કર્મો નિષ્કામ થાય છે, અને એ કારણથી તેના કર્મબંધન શિથિલ બને છે. મન નિવિષય બની જાય છે, સાધક નિર્ભય બને છે, આત્મપ્રકાશ વધે છે. જપ જેમ બને તેમ ના હોવો જોઈએ અને હરદમ મને મન જપ કરતા જ રહેવું જોઈએ. ૬. વાચિક જપ :
આ જપ જોરજોરથી ઉચ્ચારણ કરીને કરવાનું છે. જેને બીજા પણ સાંભળી શકે. આને વાચિક જપ કહે છે. જપ યોગી
મં. ૧૦