________________
સેડહમ વિજ્ઞાન
સારાંશ એ છે કે, માનવજીવનની સફળતા આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ થાય છે અને આત્મિક ધ સમાધિ અવસ્થામાં જ થાય છે. સમાધિદશા પ્રાપ્ત કરવાને સર્વથી સરળ, સુગમ, સુલભ અને સહજ ઉપાય મંત્ર જપે છે–અને મંત્રમાં સર્વથી શ્રેષ્ઠ મંત્ર “કાર અને સોહમ ” મંત્ર છે. સેહમ એ
કારનું જ રૂપાંતર છે-એને જ શ્વાસ-પ્રશ્વાસમાં ધ્યાન રાખી કરવાથી ઘણી જ જલદી સમાધિદશા પ્રાપ્ત થાય છે.
જે આપણે શ્વાચ્છવાસની ક્રિયાનું અવલોકન કરીએ તે આપણને જણાશે કે વીશ કલાકમાં ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ ચાલે છે. જરા વધુ સૂક્ષ્મ રીતે અવલોકન કરશું તો જણાશે કે પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં અંદર ગ્રહણ કરતા શ્વાસમાં સ” એ દવનિ અને બહાર નીકળતા પ્રશ્વાસમાં “હ” એ દવનિ સંભળાય છે.
આ “સકાર” અને “હકાર પર વધારે સૂક્ષ્મ રીતે અવલોકન થાય તો અંદર ખેંચેલા વાયુમાં “સ” અને હોઠ બંધ કરી બહાર છોડાતા વાયુમાં “હમ ” એ ધ્વનિ સંભળાશે.......... સે-હમ........સો-તે, ડહમ-હું ......તે હું '..તે જેની શેપમાં આખી દુનિયા ફરે છે તે જ હું .....ઈશ્વર હું.... પરમાત્મા હું “હું પિતે તે હેવાથી તે દમબદમ સોહમને જાપ આપોઆપ મારા પિતાના સ્કૂલમાં ચાલતું રહે છે !”
ધાકૃવાસને સાથી પિતાના લક્ષમાં બેસાડે તે એ અભ્યાસ”ને પરિણામે તેનું દેહાભિમાન નહિવત્ થવા પામે છે. ચિત્તની શુદ્ધિ થાય છે, અને “જ્ઞાન” પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અભ્યાસ ચાલુ રાખવાથી મન પૂર્ણ રીતે પિતાને આધીન