________________
કટેકટી શાથી પેદા થઈ? અને એ રીતે એ કે સપાટે તેણે પિતાનું આંતરિક રાષ્ટ્રીય દેવું ઘટાડીને પાંચમા ભાગ જેટલું કરી નાખ્યું. બીજા દેશનું દેવું પતાવવામાં (દાખલા તરીકે, યુદ્ધની નુકસાની પેટે ભરવાની રકમ અને બીજા દેશોનું દેવું.) એવી રમત રમવાનું શક્ય નહોતું. એ દેવાની પતાવટ તે નક્કર સોનું આપીને જ થઈ શકે એમ હતું.
આ સરકાર સરકાર વચ્ચેનાં અથવા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનાં દેવાં પકવવામાં તે દેવું પતવનાર દેશને એટલાં નાણાં ગુમાવવાં પડતાં અને એટલા પ્રમાણમાં તે ગરીબ બનતે. પરંતુ દેશનું આંતરિક દેવું પતવવામાં એવા પ્રકારને કશેયે ફરક પડતો નહોતો. કેમકે આખરે એ બધાં નાણાં તે ગમે તેમ પણ દેશમાં ને દેશમાં જ રહેતાં હતાં. અને આમ છતાંયે એ આંતરિક દેવું પતાવવામાં પણ મેટ ફરક પડતે હતે. દેશના ધનિક કે ગરીબ બધાયે કર ભરનારાઓ પાસેથી કરવેરા દ્વારા નાણાં ઊભાં કરીને જ એવાં દેવાં ભરપાઈ કરવામાં આવતાં હતાં. સરકારી લેન લઈને રાજ્યને નાણાં ધીરનાર લેકે ધનિક હતા. આથી પરિણામ એ આવ્યું કે ધનિક લેકેનું દેવું પતવવા માટે ગરીબ તેમ જ ધનિક એ બંને ઉપર કર નાખવામાં આવતા હતા. ધનિકને તે કરના રૂપમાં તેઓ સરકારને જે નાણું આપતા તે નાણાં તેમને પાછાં વ્યાજરૂપે મળી રહેતાં એટલું જ નહિ પણ તે કરતાયે ઘણાં વધારે નાણાં મળતાં. ગરીબ પણ કરના રૂપમાં રાજ્યને નાણું ભરતા પરંતુ તેમને તે કશુંયે પાછું મળતું નહોતું. ધનિકે ઉત્તરોત્તર ધનિક બનતા ગયા અને ગરીબ દિનપ્રતિદિન વધુ ને વધુ ગરીબ બનતા ગયા.
જે યુરોપના દેવાદાર દેશ અમેરિકાનું પિતાનું થોડું ઘણું કરજ પતાવતા તે એ બધાયે નાણાં ત્યાંના મોટા મેટા બેંકવાળાઓ તથા શરાફના હાથમાં જતાં. આમ યુદ્ધ અંગેનાં દેવાંનું પરિણામ એ આવ્યું કે પરિસ્થિતિ બૂરી તે હતી જ તે વિશેષ કરીને બગડવા પામી તથા ગરીબોને ભેગે તવંગર લેકે આગળ નાણને અઢળક જ ખડકાયે. એ નાણાં ધનિક લેકે રોકવા માગતા હતા કારણ કેઈ પણ વેપારી માણસ પિતાનાં નાણું એમનાં એમ પડ્યાં રહેવા દેવાનું પસંદ કરતા નથી. તેમણે નવાં નવાં કારખાનાંઓ ઊભાં કરવામાં તેમ જ યંત્રસામગ્રીમાં અને બીજી મેટી મટી જનાઓમાં પિતાનાં નાણાંનું વધારે પતું રોકાણ કર્યું. સામાન્ય રીતે લોકસમુદાય ગરીબ બની ગયે હતું તે સ્થિતિમાં આવા પ્રકારનાં રોકાણ કરવાં એ વાજબી ગણી શકાય નહિ. આ ઉપરાંત તેમણે શેર બજારમાં સટ્ટા પણ ખેલવા માંડયા. તેમણે ઉત્તરોત્તર ઘણું મોટા પાયા ઉપર વધુ ને વધુ ઉત્પાદન કરવા માંડ્યું. પરંતુ એ રીતે ઉત્પન્ન કરવામાં આવેલે માલ ખરીદવાનાં લેક પાસે નાણાં ન હોય તે પછી એને શે ઉપગ? આ રીતે ઉત્પાદન વધારે પડતું થયું, અને માલ વેચી શકાય નહિ. ઉદ્યોગોમાં નુકસાન આવ્યું અને ઘણાઓએ તે પિતાનાં કારખાનાં બંધ કર્યા. તેમને ગયેલી બેટથી ભડકીને વેપારીઓએ પિતાનાં નાણું ઉદ્યોગમાં રોકવાનું