________________
સાવિયેત રાજ્યની મુશ્કેલીએ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૨૯ લગભગ કુલ ખેડૂતાના ખે તૃતીયાંશ જેટલા ખેડૂતો આ સામૂહિક ખેતીના બગીચાઆમાં જોડાઈ ગયા છે.
આશ્ચર્યકારક પ્રગતિ કરનાર બીજી એક પ્રવૃત્તિ સહકારી સંસ્થાની છે. ૧૯૨૮ની સાલમાં ધરાકાના અથવા વપરાશની વસ્તુ ખરીદનારાઓનાં સહકારી મંડળના સભ્યા ૨૬,૫૦૦,૦૦૦ હતા, ૧૯૩૩ની સાલમાં એ મંડળના સભ્યા ૭૫,૮૮૦,૦૦૦ હતા. એ મડળની માલનું જથાબંધ વેચાણ કરનારી તથા છૂટક વેચાણ કરનારી દુકાનેા આખાયે સેવિયેટ રાજ્યમાં — તેના દૂરમાં દૂર આવેલા ભાગમાં પણ ઠેકઠેકાણે છે.
૧૯૩૬ની સાલના જાન્યુઆરી માસની ૧લી તારીખે બીજી પંચવર્ષી યોજનાના આરંભ થયા. એના ઉદ્દેશ, જીવનનું ધારણ ઝપાટાભેર ઊંચું કરે એવા હળવા ઉદ્યાગો ઊભા કરવાનેા હતો. પહેલી પંચવી ચેાજનાની હાડમારીએ તથા તંગી વેડ્યા પછી આ ખીજી પંચવર્ષી યોજના દ્વારા વધુ સુખસગવડ તેમ જ જીવવાની વધુ સારી સ્થિતિ પૂરી પાડવાની આશા સેવવામાં આવતી હતી. જરૂરી યંત્રા માટે હવે પરદેશા ઉપર આધાર રાખવાપણું રહ્યું નહતું કેમ કે સેવિયેટના ભારે ઉદ્યાગો એ યત્રા પૂરાં પાડી શકે એમ હતું. એથી કરીને, પરદેશમાં ખરીદેલા માલની કિંમત ચૂકવવા માટે ખાધાખારાકીની વસ્તુઓની નિકાસ કરવાના સેવિયેટ ઉપરના બાજો પણ આ થયા.
સામૂહિક ખેતીના બગીચાના ખેડૂતોની પરિષદ સમક્ષ ભાણું કરતાં ૉલિને ૧૯૩૩ની સાલમાં જણાવ્યું હતું કે,
અમારી પહેલી ફરજ સામૂહિક ખેતી કરનારા ખેડૂતાને સપન્ન બનાવવા એ છે. હા, બિરાદરા, તમને સંપન્ન બનાવવા છે. કેટલીક વાર લેાકેા કહે છે કે, સમાજવાદી વ્યવસ્થામાં પણ વળી કામ કરવાનું કેવું? અમે પહેલાંયે કામ કરતા હતા અને આજે પણ કામ કરીએ છીએ. હજી કામને રામ રામ કહેવાને વખત નથી આવ્યે ? ના, સમાજવાદી વ્યવસ્થા તે। . મજૂરીના પાયા ઉપર રચાયેલી છે. સમાજવાદ તા માગે છે કે પ્રત્યેક માણસ પ્રામાણિકપણે કામ કરે ખીજાઓ માટે નહિ, ધનિકા માટે નહિ, શાષકા માટે નહિ પણ પેાતાને માટે, સમાજને માટે કામ કરે.”
.
kk
કામ તો રહે જ છે અને રહેવું જોઈએ પણ; જો કે, આરંભમાં સયેાજનનાં કસેાટીનાં વરસા પછી તે આનંદજનક અને હળવું બનવાના સંભવ રહે છે. ખરેખર સેવિયેટ રાજ્યનું ! એ સૂત્ર છે કે, જે કામ ન કરે તે ખાય પણ નહિ. ' પરંતુ એલ્શેવિકાએ કામ કરવાને માટે એક નવી પ્રેરણા ઉમેરી છે. એ છે સામાજિક ઉન્નતિને અર્થે કામ કરવાની પ્રેરણા. ભૂતકાળમાં આદર્શવાદી તથા છૂટીછવાઈ વ્યક્તિએ એ પ્રકારના પ્રોત્સાહનથી દોરવાઈ ને પ્રવૃત્તિ કરવાને પ્રેરાઈ હતી. પરંતુ આ પહેલાં કાઈ આખા સમાજે એ આશય માન્ય રાખ્યા હાય અને તેનાથી દોરવાઈને કાર્ય કરવાને પ્રેરાયે