________________
૧૨૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેની પિતાની અનેક મુશ્કેલીઓ હતી અને ઔદ્યોગિક દૃષ્ટિએ તે બહુ જ પછાત દેશ હતું. જ્યારે અમેરિકાના તેમ જ પૂર્વના દેશમાંથી ધનદોલતને ત્યાં આગળ ધધ વહેતો હતો તે યુરોપમાં તેની મહત્તાના દહાડા કયારનાયે વીતી ગયા હતા અને હવે તે એક સત્તા તરીકે યુરોપમાં તેનું ઝાઝું મહત્વ રહ્યું નહતું. ત્યાં આગળ નામની પાર્લામેન્ટ અથવા ધારાસભા હતી અને તે કાર્ટોઝ નામથી ઓળખાતી હતી તથા રેમન ચર્ચ ત્યાં આગળ અતિશય બળવાન હતું. ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત યુરોપના બીજા દેશમાં બન્યું હતું તેમ ત્યાં આગળ સિન્ડીકેલિઝમ એટલે કે સંધવાદ અને ઍનાઝિમ એટલે કે અરાજકતાવાદને ભારે ફેલાવો થવા પામ્યું હતું. ઈંગ્લેંડ અને જર્મનીની પેઠે નકકર સામ્યવાદ કે નરમ વલણના સમાજવાદને પ્રચાર ત્યાં થયો નહિ. ૧૯૧૭ની સાલમાં બે શેવિકે સત્તા હાથ કરવાને માટે રશિયામાં મૂકી રહ્યા હતા ત્યારે સ્પેનના મજૂરે તથા ઉદ્યમ સુધારકેએ સાર્વત્રિક હડતાલ પાડીને લેકશાહી પ્રજાસત્તાક સ્થાપવાને પ્રયત્ન કર્યો. એ હડતાલ તેમ જ લેકશાહી પ્રજાસત્તાક માટેની આખીયે ચળવળને રાજાની સરકાર તથા તેના લશ્કરે કચરી નાખી અને એને પરિણામે લશ્કર દેશમાં સર્વસત્તાધારી બની ગયું. લશ્કર ઉપર આધાર રાખીને, રાજા પણ પહેલાં કરતાં વધારે સ્વતંત્ર અને આપખુદ બની ગયો.
મેરે કક્કોના બે ભાગ પાડી નાખવામાં આવ્યા હતા. તેમાંના એક ભાગ ઉપર ફ્રાંસનું અને બીજા ઉપર સ્પેનનું પ્રભુત્વ હતું. ૧૯૨૧ની સાલમાં મોરક્કોના રીફ લેકમાં પેદા થયેલા અબ્દુલ કરીમ નામના એક શક્તિશાળી નેતાએ સ્પેનની હકૂમત સામે હથિયાર ઉપાડ્યાં. તેણે ભારે કુશળતા અને પરાક્રમ બતાવ્યાં તથા સ્પેનના લશ્કરને તેણે અનેક વાર હરાવ્યું. આને લીધે સ્પેનમાં આંતરિક કટોકટી પેદા થઈ. રાજા તેમ જ લશ્કર એ બંને રાજ્યબંધારણ તથા પાર્લામેન્ટ બંધ કરી દઈને સરમુખત્યારશાહી સ્થાપવા માગતાં હતાં. સરમુખત્યારશાહી સ્થાપવામાં તે એ બંને સંમત થયાં પરંતુ સરમુખત્યાર કેણ બને એ બાબતમાં તેમની વચ્ચે મતભેદ પડ્યો. રાજા પિતે સરમુખત્યાર અથવા નિરંકુશ શાસક થવા માગતા હતા અને લશ્કરના નેતાઓ લશ્કરી સરમુખત્યારશાહી સ્થાપવા ચહાતા હતા.
૧૯૨૩ની સાલમાં ત્યાં લશ્કરી બળવે છે અને એને પરિણામે મતભેદના મુદ્દાને નિર્ણય લશ્કરની તરફેણમાં આવ્યો અને જનરલ પ્રીમો દ રીવેરા સરમુખત્યાર . કેટેઝ (પાર્લામેન્ટ)ને તેણે બંધ કરી દીધી અને છડેચક પશુબળની એટલે કે સૈન્યની મદદથી તે હકૂમત ચલાવવા લાગ્યા. પરંતુ રીફ લેકેની સામેની મેકકોની લડાઈમાં કશી સફળતા ન મળી અને અબ્દુલ કરીમે સ્પેનવાસીઓને સામને ઉગ્રપણે ચાલુ રાખે. સ્પેનની સરકારે તેની