________________
અગાલ સામ્રાજ્યાનુ ભાંગી પડવુ’
૪૫
રાજ્ય નબળુ હતું અને સરહદ ઉપર મગાલા જોડે વારંવાર થતી લડાઈ ને કારણે તે દુર્ગંળ બની ગયું હતું. આથી પોતાના મંગલ સૈન્ય સાથે તૈમુર હિ ંદુસ્તાનમાં આવ્યો ત્યારે તેને સબળ સામના થયા નહિ. કતલેા કરતે! ખાપરીએના પિરામિડ રચતા તે લહેરથી આગળ વધ્યા. હિંદુ તેમજ મુસલમાના ઉભયની કતલ કરવામાં આવી. એ બાબતમાં ક જ ભેદભાવ કરવામાં આવ્યા હોય એમ લાગતું નથી. યુદ્ધમાં પકડાયેલા કદી ખેાજારૂપ થઈ પડતાં તેણે તે બધાની કતલ કરવાને હુકમ ફરમાવ્યો. આ રીતે એક લાખ માણસોએ જાન ખાયા. એમ કહેવાય છે કે એક ઠેકાણે તે હિંદુ તથા` મુસલમાનએ ભેગા થઈ ને રજપૂતોની માફક જૌહર કર્યું એટલે કે કેસરિયાં કરીને તે રણમાં પડ્યા. પરંતુ આ ભીષણ વાતનું વિગતથી વિવરણ કરવાની શી જરૂર છે? આખે રસ્તે તેણે એ જ સંહારલીલા આચરી. તૈમુરના દળની પાછળ દુકાળ અને મરકી આવ્યાં. દિલ્હીમાં તે પંદર દિવસ રહ્યો પરંતુ એટલામાં તેણે એ મહાન શહેરને કતલખાનામાં ફેરવી નાખ્યું. માર્ગમાં કાશ્મીરને લૂંટીને તે સમરકંદ પાછે ફર્યાં.
તૈમુર જંગલી હતા છતાં પણ સમરકંદ તેમજ મધ્ય એશિયામાં બીજા સ્થાનાએ સુંદર ઇમારત ચણાવવાની તેની ઇચ્છા હતી. એથી તેની પહેલાં ઘણા લાંબા વખત ઉપર સુલતાન મહમૂદે કર્યુ હતું તેમ તેણે હિંદુસ્તાનમાંથી કુશળ કારીગરો અને શિલ્પીએ એકઠા કર્યાં અને તેમને તે પેાતાની જોડે લઈ ગયા. એમાંના ઉત્તમ શિલ્પી અને કારીગરે ને તેણે પોતાના સામ્રાજ્યની નોકરીમાં રાખી લીધા અને બીજાઓને પશ્ચિમ એશિયાનાં મુખ્ય મુખ્ય શહેરોમાં મોકલ્યા. આ રીતે સ્થાપત્યની એક નવીન શૈલી વિકસી.
તૈમુરના ગયા પછી દિલ્હી શહેર એક સ્મશાન જેવું થઈ ગયું. ત્યાં આગળ ભારે દુકાળ અને મરકી ફાટી નીકળ્યાં. એ માસ સુધી ત્યાં કાઈ પણ રાજા કશી પણ વ્યવસ્થા નહેતાં. જૂજ લોકો ત્યાં રહેતા હતા. જેને તૈમુરે દિલ્હીના સૂમે નીમ્યા હતા તે માણસ પણ મુલતાન ચાણ્યા ગયા.
ઈરાન અને ઇરાકમાં થઈ ને સહાર તથા વિનાશ કરતા તૈમુર પછીથી પશ્ચિમ તરફ ગયો. ૧૪૦૨ની સાલમાં અંગેારા આગળ ઉસ્માની તુર્કાના મોટા સૈન્યને તેને ભેટા થયા. સેનાપતિ તરીકેનું અપ્રતિમ કૌશલ્ય દાખવી તેણે આ તુ સૈન્યને હરાવ્યું. પરંતુ સમુદ્રના રોકાણ