________________
૩.
જગતના ઇતિહાસનું રેખાદન
‘જૂના કરાર 'માં આવેલા છે. એ પ્રદેશમાં વસતા યહૂદી લાક્રાનાં કેટલાંક ગાત્રાની તથા બાખિલાન, ઍસીરિયા અને મિસર વગેરે તેની અને બાજુના બળવાન પડેાશીઓ તરફથી તેમને વેઠવી પડેલી મુસીબતાની કથા એમાં છે. એ કથા યહૂદી તથા ખ્રિસ્તી ધર્મના સાહિત્યના એક ભાગ બની ન હોત તો બહુ ઓછા લોકાને એની જાણ થાત.
નાસાસનેા નાશ થયા તે અરસામાં પૅલેસ્ટાઈનના ઈસરાયલ નામના પ્રદેશમાં સાલ રાજા રાજ્ય કરતા હતા. તે પછી ડેવિડ અને પછી પોતાના ડહાપણ માટે પ્રખ્યાત થયેલા સાલામન આવ્યો. આ ત્રણ નામાના ઉલ્લેખ મેં એટલા માટે કર્યાં છે કે એમને વિષે તે કઈક સાંભળ્યું હશે અથવા વાંચ્યું હશે.