________________
યુરેપની ફચૂડલ અથવા સામા સમાજવ્યવસ્થા ૨૮૭ અથવા દાસ ખેડૂત લેકે ઉપરાંત ત્યાં આગળ વેપારી અને કારીગર વર્ગના લેકે પણ હતા. આ લેકે તત્વતઃ ચૂડલ વ્યવસ્થાના અંગરૂપ નહતા. એ અંધાધુંધીના કાળમાં વેપાર નહિ જેવો જ હતું અને હુન્નર ઉદ્યોગ પણ ખીલ્યા નહતા. પરંતુ ધીમે ધીમે વેપાર વધવા લાગ્યો અને નિષ્ણાત કારીગર તથા વેપારીઓનું મહત્ત્વ વધ્યું. એ લકે તવંગર બન્યા અને નાના તેમજ મેટા ર્ડ લેકે તેમની પાસે ઉછીનાં નાણાં લેવા જવા લાગ્યા. તેમણે તેમને નાણું તે ઉછીનાં આપ્યાં પણ સાથે સાથે એ ઉમરા પાસેથી પિતાને માટે કેટલાક હકે પણ મેળવી લીધા. આ હક્કો મળતાં તેઓ વળી વધુ બળવાન બન્યા. આમ હવે ફક્યૂડલ ઑર્ડના કિલ્લાની આસપાસ સર્ફ લેકનાં માટીનાં ઝુંપડાઓના સમૂહની સાથે દેવળો અને “ગિલ્ડ-હોલ” અથવા મહાજન-ગૃહ સહિતના નાના નાના કસબાઓ ઊભા થતા આપણને માલુમ પડે છે. વેપારીઓ અને કારીગર લેકે પિતપતાનાં ગિલ્ડ એટલે કે મંડળો અથવા મહાજને બાંધતા અને ગિડે કે મહાજનનું મથક ગિલ્ડ-હોલ અથવા મહાજન-ગૃહ કહેવાતું. પછીના વખતમાં આ જ ગિલ્ડ-હોલે નગરગૃહે અથવા ટાઉનહોલ બન્યા.
કેલેન, કફ, હેઅર્ગ અને બીજાં એવાં ઊભાં થતાં જતાં અનેક શહેરો ફક્યુડલ ઑર્ડ લેકોની સત્તાનાં હરીફ બન્યાં. એ શહેરમાં વેપારીઓ અને સદાગરેને એક ન જ વર્ગ ઊભો થતો જાતે હતું. તે વર્ગ પિતાની સંપત્તિને કારણે ફડલ લોડેને સામને કરવાને પણ સમર્થ હતા. આ બંને વચ્ચેની તકરાર લાંબા વખત સુધી ચાલી અને ઘણી વાર તે પિતાના ઉમરાવોના બળથી ડરીને રાજા પિતે પણ શહેરનો પક્ષ લેત. પણ આ તે હું બહુ આગળ નીકળી ગયે.
આ પત્રની શરૂઆતમાં જ મેં તને જણુવ્યું હતું કે તે કાળમાં રાષ્ટ્રીયતાની ભાવના નહોતી. પિતાનાથી ચડતા દરજજાના જોર્ડને વફાદાર રહેવું અને તેના પ્રત્યેની પિતાની ફરજ અદા કરવી એવી લોકોની માન્યતા હતી. દેશની નહિ પણ પિતાના ઉપરી અથવા લોર્ડની સેવા કરવાની તેમની પ્રતિજ્ઞા હતી. રાજાને પણ તેમને સ્પષ્ટ ખ્યાલ નહોત અને તે તેમનાથી અતિશય દૂર હતું. જે કઈ લૉર્ડ રાજા સામે બળવો કરે છે તે તેની મરજીનો સેદો હતો. તેને અધીને બીજા લોર્ડ અથવા ઉમરાવએ તે તેને જ અનુસરવાનું હતું. ઘણા પાછળના સમયમાં ઉદ્ભવવાના રાષ્ટ્રીયતાના ખ્યાલથી આ વસ્તુ તદ્દન ભિન્ન હતી.