________________
રોમન સામ્રાજ્યના ભાગલા પડી જાય છે અને આખરે તે નામશેષ થાય છે.
૨૪ એપ્રિલ, ૧૯૯૨ આજે આપણે રેમના સામ્રાજ્યની વાત આગળ ચલાવીશું. ઈસવી સનની ચોથી સદીના આરંભમાં એટલે કે ૩૨૬ ની સાલમાં કોન્ટેન્ટાઈને પ્રાચીન બાઈઝેન્ટાઈનની નજીક કન્ઝાન્ટિનોપલ શહેરની સ્થાપના કરી. અને તે પિતાના સામ્રાજ્યની રાજધાની જૂના રેમથી ખસેડી બેસ્ફરસની સામુદ્રધુની ઉપર સ્થાપેલા આ નવા રોમમાં લઈ ગયે. તું નકશા તરફ નજર કરશે તે જણાશે કે આ નવું ઊભું થયેલું કૌસ્ટાન્ટિનોપલ શહેર યુરોપના એક છેડા ઉપર ઊભીને મહાકાય એશિયા ખંડ તરફ નજર કરી રહ્યું છે. એ શહેર બને ખંડેને જોડતી કડી સમાન છે. ઘણા જમીનમાર્ગો અને દરિયાઈ માર્ગે ત્યાં થઈને પસાર થાય છે. શહેર માટે તેમજ રાજધાની માટે એ સુંદર સ્થાન છે. કોન્સ્ટાઈનની પસંદગી તે યે હતી પરંતુ એને અથવા એના વારને રાજધાનીના ફેરફારને કારણે અતિશય તેવું પડ્યું. જેવી રીતે જૂનું રોમ એશિયામાઈનર અને પૂર્વ તરફના મુલકેથી ઘણું દૂર હતું તેવી જ રીતે પૂર્વની નવી રાજધાની પણ ગેલ અને બ્રિટન જેવા સામ્રાજ્યના પશ્ચિમના મુલકથી બહુ દૂર હતી..
આ મુશ્કેલીને તેડ લાવવાને અર્થે થોડા વખત માટે એક વખતે બે જોડિયા સમ્રાટની લેજના કરવામાં આવી. એક સમ્રાટ રેમમાં રહે અને બીજો કન્સાન્ટિનોપલમાં. આજનાને પરિણામે સામ્રાજ્યના બે ભાગલા પડી ગયા. એક પૂર્વ તરફને ભાગ અને બીજે પશ્ચિમ તરફને ભાગ. રેમની રાજધાનીવાળું પશ્ચિમનું સામ્રાજ્ય લાંબે કાળ ટક્યું નહિ. જે લેકેને તે બર્બર' કહેતું હતું તેમની સામે તે પિતાને બચાવ કરી શક્યું નહિ. ગૌ નામની એક જર્મન જાતિ આવી અને તેણે રેમને લૂંટવું. પછી વેન્ડાલ લેકો આવ્યા અને