________________
ઈશું અને ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મને ફેલાવો થતાં ઈશુના દેવત્વ વિષે તીવ્ર મતભેદ ઊભા થયા. મેં આગળ કહ્યું હતું તે તને યાદ હશે કે ગૌતમ બુદ્ધ પિતાના વિષે દેવત્વને બિલકુલ દાનહેતે કર્યો છતાંયે તેની ઈશ્વરના અવતાર તરીકે પૂજા થવા લાગી. એ જ પ્રમાણે ઈશુએ પણ પિતાને વિષે દેવત્વને દો નહોતે કર્યો. પિતે ઈશ્વરનો પુત્ર છે અને મનુષ્યને પુત્ર છે એમ ઈશુ વારંવાર કહેત. પરંતુ તે પિતાને વિષે દેવત્વને દા કરતે હો એ જ તેના એ કથનને અર્થ થાય છે એમ નથી. પણ લેકેને પિતાના મહાપુરુષોને દેવ બનાવી દેવાનું ગમે છે; અને દેવ બનાવ્યા પછી તેમને અનુસરવાનું તેઓ છેડી દે છે ! ૬૦૦ વરસ પછી મહંમદ પેગંબરે બીજા એક મહાન ધર્મની સ્થાપના કરી. પરંતુ સંભવે છે કે, આ દાખલાઓના અનુભવ ઉપરથી તેમણે વારંવાર અને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે પોતે મનુષ્ય અને દેવ નથી.
આમ ઈશુને ઉપદેશ સમજવા અને તે પ્રમાણે વર્તવાને બદલે ખ્રિસ્તી લેકે ઈશુના દેવત્વ વિષે અને ત્રિમૂર્તિના (ટ્રિનિટી) સ્વરૂપ વિષે વાદવિવાદ અને ઝઘડા કરવા લાગ્યા. તેઓ પરસ્પર એકબીજાને નાસ્તિક કહેવા લાગ્યા, એકબીજાનું દમન કરવા લાગ્યા અને એકબીજાનાં માથાં ધડથી જુદાં કરવા લાગ્યા. એક વખતે ખ્રિસ્તી લેકેના જુદા જુદા સંપ્રદાય વચ્ચે એક જ જોડાક્ષરની બાબતમાં અતિશય તીવ્ર અને ઝનૂની વાદવિવાદ ઊપડ્યો હતે. એક પક્ષ કહેતે હતું કે પ્રાર્થના કરતી વખતે
હે -આઉઝન' (Homo-ousion) શબ્દ વાપરે જોઈએ. અને બીજો પક્ષ કહેતું હતું કે “હેમઈઆઉઝન” (Homoi-ousion) શબ્દ વાપરવો જોઈએ. આ ફેરફારને ઈશુના દેવત્વ સાથે સંબંધ હતે. આ જોડાક્ષરના મતભેદ ઉપર ભયંકર યુદ્ધ થવા પામ્યું અને સંખ્યાબંધ માણસેની કતલ થઈ
ખ્રિસ્તી “ચર્ચ” એટલે ધર્મસંઘનું બળ વધતું ગયું તેમ તેમ આવા આંતરિક મતભેદ અને ઝઘડાઓ થવા લાગ્યા. પશ્ચિમના દેશમાં જુદા જુદા પંથે વચ્ચે છેક હમણાં હમણાં સુધી આવા ઝઘડા ચાલતા હતા.
તને એ જાણીને આશ્ચર્ય થશે કે ઈગ્લેંડ અને પશ્ચિમના દેશમાં ખ્રિસ્તી ધર્મ પહોંચે તે પહેલાં ઘણી વખત ઉપર અને જે સમયે રેમમાં પણ તેને તિરસ્કાર થતું હતું અને તેની સામે મનાઈ હતી તે સમયે એ સંપ્રદાય હિંદમાં આવ્યું હતું. ઈશુના મરણ પછી શુમારે એક વરસ બાદ ખ્રિસ્તી ધર્મપ્રચારકે દરિયામાર્ગે દક્ષિણ હિંદમાં આવ્યા