________________
૩ર
દાસી થવાનું કહેવું તેને વીરા સાલવી સાથે પરણાવવી–પરિણામે તેણે લીધેલી દીક્ષા-કુણે કરેલું ૧૮૦૦૦ મનિને દ્વાદશાવર્ત વંદન-તેનું પ્રભુએ કહેલ ફળ-દ્રવ્યવંદનના ફળની વિવિક્તતા-કૃષ્ણને ઢઢણકુમાર નામે પુત્ર-તેણે લીધેલ દીક્ષા-લીભાંતરાયના ઉદયથી તેને ભીક્ષાનું ન મળવું–તેના પૂર્વભવની કથા–પર લબ્ધિથી મળેલે આહાર પરઠવતાં તેમને થયેલ કેવળજ્ઞાન–પ્રભુનું ગિરનાર પર પધારવું–રાજીમતીનું વાંદવા જવું-એક ગકામાં અકસ્માત–તેનો ને રથનેમોનો મેળાપરાજીમતોએ રથનેમીને આપેલ ઉપદેશ-રથનેમીનું વિશુદ્ધ થવું–તેને થયેલ કેવળજ્ઞાન-5ને શાંબ ને પાલક નામે પુત્ર-વંદના ને ભાવવંદનાનું સ્પષ્ટીકરણ
' (પૃષ્ઠ ૩૩૪ થી ૩૪૬)
અગિયારમે સગ-કૃષ્ણ નેમિનાથ પ્રભુને દ્વારકા ને યાદવેના અંત સંબંધી કરેલ પ્રશ્ન–પ્રભુએ આપેલ ઉત્તર–જરાકુમાર ને દ્વૈપાયનનું વનવાસી થવું-દ્વારકામાં કૃષ્ણ કરેલ મદ્યપાનનો નિષેધ-સિદ્ધાર્થ સારથી એ લીધેલ ચારિત્ર-તેનું વર્ગ ગમત-યાદવ કુમારોએ કરેલું મદ્યપાન-વૈપાયનને ઉપજેલ કેપ–તેણે કરેલ નિયાણું-કૃષ્ણનું શાંત કરવા જવું -તેનું શાંત ન થવું -રારકામાં ધર્મકાર્યમાં પ્રવર્તવાની)કરાવેલી કૃષ્ણ ઉદૂઘોષણા–નેમિનાથનું રેવતાચળપર સમવસરવું-યાદવેનું વાંદવા જવું-શાંગ પ્રવૃમ્નાદિ કુમારોએ તથા રૂકમિણી વગેરે સ્ત્રીઓએ લીધેલી દીક્ષા બાર વર્ષે પ્રભુએ કહેલ દ્વારકાને દાહ-કૃષ્ણ બળભદ્રના ભાવી ભોનું કથન-દંપાયનનું અગ્નિ કુમારમાં દેવ થવું–તેણે દ્વારકામાં દીઠેલી ધાર્મિક પ્રવૃત્તિ-૧૧ વર્ષ પૂર્ણ થતાં તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં શિથિલ થવું-તારકામાં થવા માંડેલા ઉપાત-રામકૃષ્ણના આયુધ રત્નનું લેપ થવું-દ્વૈપાયને સળગાવેલ અગ્નિ-તેનું ચોમેર પ્રસરી જવું–માતાપિતાને તેમાંથી કાઢવાન કૃષ્ણ બળરામનો પ્રયત્ન-પરિણામે તેમાં નિરાશ થવું તેમણે કરેલું અણસણ–તેમનું સ્વર્ગ ગમન-કૃષ્ણ બળરામનું નગર બહાર નીકળવું-દ્વારકાને બળતી જોઈને તેમને થતે ખેદ-ત્યાંથી ક્યાં જવું તેને થઈ પડેલે વિચારપાંડવો પાસે જવાનો કરેલે નિર્ણય–તે તરફ પ્રયાણ-દ્વારકાનું છ માસ પર્યંત બળવં-કૃષ્ણ બળભદ્રને માર્ગમાં થયેલ ધૃતરાષ્ટ્રના પુત્રથી ઉપડવ–તેનું નિવારણ–ત્યાંથી કાશબીના વનમાં આવવું-કુણને લાગેલ તૃષા-બળભદ્રનું પાણી લેવા જવું–જરાકુમારના બાણથી કૃષ્ણના પાદનું વિંધાવું-જરાકુમારનું પાસે આવવુંતેને પાંડવો પાસે બધી હકીકત કડીને મોકલવો-કુષ્ણને ઉત્પન્ન થયેલ સદ્દભાવ–પ્રાંતે થયેલ કરભાવ–મૃત્યુ પામીને ત્રીજી નરકે જવું.
(પૃ. ૩૪૭ થી ૩૫૪) બારમાં સર્ગમાં બળભદ્રનું પાણી લઈને આવવું–કૃષ્ણને મૃત્યુ પામેલા જોયા છતાં તેમને થયેલ વ્યાહ-છ માસ પર્યન્ત તે દેહને ફેરવવો-સિદ્ધાર્થ દેવનું તેને પ્રતિબોધવા આવવું -તેના પ્રયત્નથી પ્રતિબંધ થતાં કૃષ્ણને કરેલા અગ્નિસંસાર-બળભદ્દે લીધેલ ચારિત્ર-મળભદ્ર વનમાં જ રહેવાને કરેલ નિશ્ચય -કેટલાક રાજાઓએ કરેલ ઉપદ્રવ-સિદ્ધાર્થ દેવે કરેલું તેમનું નિવારણ-એક મૃગનું તેમના ભક્ત થવું–રથકારોનું કાષ્ઠ માટે વનમાં આવવું–તેમની પાસે મૃગે ભિક્ષા માટે બળભદ્ર મુનિને લઈ જવા-બળરામ, મૃગને રથકારની શુભ ભાવના-ત્રણેનું સમકાળે મૃત્યુ-ત્રણેનું બ્રહ્મ દેવલોકમાં દેવ થવું–બળરામદેવનું નરકભૂમિમાં કૃષ્ણ પાસે આવવું-કણે બનાવેલ પિતાના ખેરનું કારણ-બળરામનું મનુષ્યલોકમાં આવવું–તેમણે પ્રવર્તાવેલ મિથ્યાત્વ. જરાકુમારનું પાંડવો પાસે આવવું--તે ની હકીકત સાંભળતાં પાંડવોને થયેલ વૈરાગ્ય-- જરાકમારને રાજય આપીને દ્રૌપદી સહિત તેમણે લી મેલી દીક્ષા-નેમિનાથને વંદન કરવા માટે પ્રયાણ--નેમિનાથનો પરિવાર--તેમનું રેવતાચળ પધારવું. પ્રભુએ કરેલ અનશન ને નિર્વાણ -ઈ દ્રાદિકે કરેલા નિર્વાણ મહોત્સવ-- પાંડવોને પ્રભુના નિર્વાણની માર્ગમાં પડેલી ખબર–તેમણે સિદ્ધાચળ પર જઈને કરેલ અનશન-તેમનું મોક્ષ ગમન-દ્રૌપદીનું બ્રહ્મ દેવલે કે જવું.
(પૃષ્ઠ ૩૫૫ થી ૩૬૦.) આઠમું પર્વ સમાપ્ત પ્રથમ સર્ગમાં-(બ્રહ્મદા ચકી ચરિત્ર)-બ્રહ્મદત્તના પૂર્વ ભવોનું વર્ણન–એક ભવમાં ચિત્ર ને સંભૂત નામના ચંડાળપુત્ર થવું-તે ભવમાં નમુચિમંત્રી સાથેનો સંબંધ-ચિત્ર સંભૂતે લીધેલ ચારિત્ર-નમુચિએ
'
કે