________________
૩૧ .
જરાસંધે રચેલે ચક્રવ્યુહ-કૃષ્ણ રચેલે ગરૂડબૃહયુદ્ધની શરૂઆત-તે મહા યુદ્ધના મધ્યમાંજ પાંડવોનું કૌર સાથે યુદ્ધ-ૌરવોનો વિનાશ-અરિષ્ટનેમિ માટે ઈદ્ર મોકલેલ રથાદિ સામગ્રી-અરિષ્ટનેમિએ બતાવેલું અહિંસક પરાક્રમ-કૃષ્ણ જરાસંધનું યુદ્ધ-જરાસંધે ચક્રનું મૂકવું તેનું કૃષ્ણ પાસે જ રહેવું-તે ચક્રવડે જરાસંધનું મૃત્યુ. (પૃષ્ઠ ૨૯૬ થી ૩૧૩) - આઠમો સગ–કેટલાએક રાજાઓએ પોતપોતાના રાજ્ય પાછા સ્થાપવા-વસુદેવનું વિદ્યાધરો સહિત જીત મેળવીને આવવું-છવયશાએ કરેલ દેહત્યાગ–કૃષ્ણ ભરતાર્ધ સાધીને કટીશિલાનું ઉપાડવુંત્યાંથી દ્વારકા આવવું-કણનો ૧૬૦૦૦ રાજાઓએ કરેલે રાજયાભિષેક-આઠમા વાસુદેવ બળદેવ તરીકે તેમનું ને બળરામનું નિર્મિત થવું–પાંડવાદિકનું પોતપોતાના રાજ્યમાં જવું–યાદવોને અમ્મલિત આનંદનેમિનાથને વિવાહ માટે કરવામાં આવેલ આગ્રહ-તેમણે કરેલ નિવારણુ–સાગરચંદ્ર ને કમળામેળાનો વિવાહ-અનિરૂદ્ધ ને ઉષાને વિવાહ. (પૃ૪ ૩૧૪ થી ૩૧૭)
નવમે સર્ગ–નેમિનાથનું કૃષ્ણની આયુધશાળામાં આવવું–તેમણે વગાડેલ શંખ-કૃષ્ણનું ત્યાં આવવું-પરસ્પર બળ પરીક્ષા-કણને ઉતપન થયેલ ચિંતા–નેમિનાથને વિવાહ મનાવવાનો પ્રયત્ન-નેમિનાથે કરેલો સ્વીકાર-રાજીમતી સાથે થયેલ વિવાહનો નિર્ણય-વિવાહની તૈયારી-વિવાહ માટે પ્રયાણુરામતીનું જોવા નીકળવ-નેમિનાથે સાંભળે પશુઓને પકાર-તેને છોડાવીને પ્રભુનું પાછા વળવુંકુટુંબનો આગ્રહ-તેને સમજાવી સંવત્સરી દાન આપવું–રાજીમતીને થયેલ ખેદ-પ્રભુનું દીક્ષા માટે પ્રયાણ-સહસ્રમ્ર વનમાં પધારવું–પ્રભુએ લીધેલી દીક્ષા-પહેલું પારણું-રથનેમી ને રામતીને પ્રસંગનેમિનાથને કેવળજ્ઞાનની નિષ્પત્તિ-કૃષ્ણાદિનું વાંદવા નીકળવું-ઇને કરેલ જિનેકસ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-બાવીશ અભયનું વર્ણન-વરદત્ત રાજાએ લીધેલી દીક્ષા–રાછમતોએ લીધેલ ચારિત્ર-પૂર્વભવાળા બે કનિષ્ઠબંધના અને વિમળબોધના જીવોનું સમવસરણમાં આવવું તેમને થયેલ જાતિસ્મરણ જ્ઞાન–તેમણે લીધેલ દીક્ષા-ગણધરની સ્થાપના-ચક્ષ ને યક્ષિણની સ્થાપના. (પૃષ્ઠ ૩૧૮ થી ૩૩૩)
દશમ સર્ગ દ્રૌપદીનું પક્વોત્તર રાજાએ કરેલું હરણ-ત્યાંથી કૃષ્ણની સહર્ષ વડે પાછી લઈ આવવી-કપિલ વાસુદેવ સાથે શંખ શબ્દથી મુલાકાત–પવોત્તરને કપિલ વાસુદેવે કરેલ રાજભ્રષ્ટ-પાંડવોને કૃષ્ણ સાથે થયેલ કલેશ-પાંડવોનું સમુદ્ર તટે નવી નગરી વસાવોને રહેવું–હસ્તિનાપુરના રાજ્યપર પરીક્ષિતને બેસાડોસુલસાને ત્યાં ઉછરેલા દેવકીજીના છ પુત્રોએ લીધેલ ચારિત્ર–તેનું નેમિનાથ પ્રભુ સાથે દ્વારકા આવવું-ત્રણ સંઘાટકે ગોચરો નીકળવું અને ત્રણે સંઘાટકનું દેવકીને ત્યાં આવવું -દેવકીએ પ્રભુ પાસે આવીને કરેલી પૃછા-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ વિગેરે-દેવકીએ કૃષ્ણને બતાવેલી પત્રપાલનેચ્છાકણે આરાધેલ ગમેષ દેવ-દેવકીને થયેલ આઠ પુત્ર-ગજસુકુમાળ નામ સ્થાપનં-તેણે કરેલ વિવાહપ્રભુનું ત્યાં પધારવું-ગજસુકુમાળે લીધેલ ચારિત્ર-તેજ દિવસે સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ રહેવું–તેના સસરાએ કરેલ પ્રાણાંત ઉપસર્ગ–મુનિનું મેક્ષગમન-કૃષ્ણનું પ્રભુ પાસે આવવું–તેને પડેલી બધી ખબર–તેના ભયથી મશર્માનું થયેલ અકાળ મૃત્યુ–પ્રભુ પાસે અનેક યાદવ સ્ત્રીઓએ લીધેલ ચારિત્ર-કૃષ્ણ કન્યાવિવાહને કરેલ ત્યાગ-વસુદેવની સ્ત્રી કનકવતો એ પણ લીધેલ ચારિત્ર-તેને કેવળજ્ઞાનની નિષ્પત્તિ ને મોક્ષગમનસાગરચંદ્રને પ્રતિમા વહનમાં નભસેને કરેલ પ્રાણાંત ઉપસર્ગ તેનું સ્વર્ગગમન-કૃષ્ણના ગુણગ્રાહીપણાની
અંકે કરેલી પ્રશંસા-દેવે કરેલી પરીક્ષા-પરીક્ષામાં પાર ઉતરવું–દેવે પ્રસન્ન થઈને આપેલી વ્યાધિનિવારક - ભેરી–ભેરી પાળકે કરેલ દગો-તેનું પ્રાણાંત થવું- ગે મેળવેલી બીજી ભેરી ધનવંતરી ને વેતરણો વૈદ્યતે
બંને વૈદ્યની ગતિ વિગેરે-નેમિનાથનું દ્વારકા પધારવું–માસામાં વિકાર ન કરવાનું કૃષ્ણ પૂલ કારણ– કણે પણ ચાર માસ મહેલમાં જ રહેવાને કરેલ નિર્ણય-વીરા સાળવીની કૃષ્ણ પ્રત્યે અપૂર્વભક્તિકૃષ્ણ દીક્ષા મહોત્સવ કરવાની કરેલી પ્રતિજ્ઞા-પુત્રીઓને દીક્ષા અપાવવી-કેતુમંજરોએ કૃષ્ણની પુછામાં