SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २६१ સગ ૫ મો નાખશે તે જ દેવકીનો સાતમે ગર્ભ તમને હણનાર છે એમ જાણજે. વળી કમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઈતર જનોથી દુખે સ્પર્શ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહાક્રૂર કાળીનાગને દમશે, ચાણૂર મલ્લુનો વધ કરશે, તમારા પદ્યોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે, અને તે જ તમને પણ મારશે.” આ પ્રમાણેનાં મિત્તિકનાં વચનથી પિતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન્ પશુને કસે વૃન્દાવનમાં છૂટા મૂક્યા અને ચાર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂર્તિવંત અરિષ્ટ જે અરિષ્ટ બળદ શરદ્દઋતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે બળદ નદીના તટપર રહેલા કાદવને ઉડાડે તેમ શગના અગ્ર ભાગથી ગાયને ઉડાડવા લાગે, અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભજનોને ઢોળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્વવથી હે કૃષ્ણ ! હે કૃષ્ણ! હે રામ ! હે રામ ! અમારી રક્ષા કરે, રક્ષા કરે.” એવા અતિ દીન કલકલ શબ્દો ગેવાળે કરવા લાગ્યા. તેને આ કલકલાટ સાંભળીને સંભ્રમથી “આ શું?” એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દેડી ગયા; એટલે મહાબળવાનું તે વૃષભને તેમણે દીઠે. તે વખતે “અમારે ગાયનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણ તે વૃષભને બોલાવ્યા. તેમના આવાનથી શીંગડાંઓને નમાવી, રોષવડે મુખનું આકુંચન કરી અને પુરછને ઊંચું કરીને તે બળદ ગેવિંદની સામે દેડ; એટલે તેને શીગડાવડે પકડી શીધ્ર તેનું ગળું વાળી દઈ નિરૂછવાસ કરીને કૃણે તેને મારી નાખે. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ જ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશી થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા. - કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસને કેશી નામે બળવાન અશ્વ યમરાજાની જેમ દુષ્ટ આશા ધરાવતે મુખ ફાડીને ત્યાં આવ્યા. દાંત વડે વાછડાઓને ગ્રહણ કરતા, ખુરીવડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હષારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણ તેની તર્જના કરી. પછી મારવાની ઈચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારૂણ એવા તેના મુખમાં વજના જે પિતાને હાથ કૃષ્ણ વાળીને નાખી દીધો. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેના વડે તેનું મુખ એવું ફાડી નાંખ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણુરહિત થઈ ગયો. એક વખતે કંસને પરાક્રમી એ ખર અને મેંઢો ત્યાં આવ્યા, તેમને પણ મહાભુજ કૃષ્ણ લીલામાત્રમાં મારી નાખ્યા. આ છે મારી નાખેલા સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે - • • ની તેની ઉપાસના કરવા માટે ગાયુ. - વાને રહ્યો, પ્રાતઃકાળે અનુજ બંધુ રામન - - - સાથે લઈ તે ચાલે. મેટાં વૃક્ષોથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેને રથ અક પળા વૃક્ષ સાથે ભરાયે. તે રથને છોડાવવાને અનાધષ્ટિ સમર્થ થયે નહીં. તે વખતે પગે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy