________________
પર્વ ૬ હું
૨૮૭
પ્રિયમિત્રના જીવ ચાથા દેવલાકમાંથી ચવી મહાદેવી લક્ષ્મીવતીના ઉત્તરમાં અવતર્યા. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વપ્ના જોઇ હર્ષ પામેલા લક્ષ્મીવતીએ ગર્ભ ધારણ કર્યાં. પ્રસવસમય થતાં પુરુષપુંડરીક નામે એક શ્યામવણી પુત્રને તેણે જન્મ આપ્યા. તે પુત્ર પણ એગણત્રીશ ધનુષની ઉંચી કાયાવાળા થયા. ગરૂડ અને તાડ વૃક્ષના ચિહ્નવાળા અને નીલ તથા પીત વસ્ત્ર ધરનારા તે અને ભાઇ માતાપિતાના મનારથની સાથે મોટા થયા. લીલામાત્ર ચાલતાં તેઓ પૃથ્વીને કપાવતા હતા; અને તે બંને બાળક છતાં તેમને ખાળધારક પુરૂષો તેડી શકતા નહાતા. અનુક્રમે તેએ પવિત્ર ચૌવનવયને પ્રાપ્ત થઈ સ કળા રૂપ સાગરના પારગામી થયા. રાજેદ્રપુરના ઉપેસેન નામના રાજાએ પદ્માવતી નામની કન્યા પુંડરીક વાસુદેવને આપી. રૂપલક્ષ્મીથી નાગકન્યાને પણ દાસી કરનાર તે પદ્માવતીના રૂપ સંબધી વાત સાંભળી બલિ પ્રતિવાસુદેવ તેનું હરણ કરવા આવ્યા. સ જગતના બલવાન પુરૂષોની અવજ્ઞા કરનાર અને ભુજાના બળથી ધમધમી રહેલા અલિની સામે આનન્દ્વ અને પુન્ડરીક તત્કાળ ચડી આવ્યા. તે વખતે દેવતાઆએ શસ્ત્રાગારમાં નીમેલા પુરૂષોની જેમ શાડ્ગ ધનુષ્ય અને હળ વગેરે શસ્રો તેમને અર્પણ કર્યાં. પ્રથમ અલિ પ્રતિવાસુદેવની ખલવાન સેનાએ આનંદ અને પુંડરીકની સેનાને ભાંગી નાંખી, અને પોતાના સ્વામીના જયને સૂચવે તેવા તેના સુભટાએ સિંહનાદ કર્યા. તે વખતે આનદ અને પુંડરીક રથમાં બેસી હષ ધરતા રણ કરવાને માટે આગળ આવ્યા. વીર્ પુરૂષો ચુદ્ધથી હુ પામે છે, પુ`ડરીકે તારસ્વરે પાંચજન્ય શ`ખનો નાદ કર્યા; તેથી સમુદ્રમાં જલજ તુમૂહની જેમ શત્રુઓનુ ઘણું લશ્કર નાસી ગયું. પછી જાણે શ`ખના અનુવાદ કરતા હાય તેમ તરતજ તેમણે શાડ્ગ ધનુષ્યના ટંકાર કર્યાં, તેના મોટા નાદથી ખાકી રહેલા શત્રુઓ નાસી ગયા. તે વખતે મેઘ જેમ જલધારા વર્ષાવે તેમ ખાણાને વર્ષાવતા તીવ્ર પરાક્રમી અલિ પોતે યુદ્ધ કરવાને આવ્યા. વિષ્ણુએ તેનાં ખાણ છેદ્યાં, અને તેણે વિષ્ણુનાં ખાણ છેદ્યાં; એવી રીતે ઘણીવાર ખણુ છેદવથી ક્રાધ પામેલા બલિએ ચક્ર ધારણ કર્યું. ‘હવે તુ' રહેવાના નથી' એમ કહેતાં ખળવાન ખલિએ તે ચક્ર ભમાડીને પુંડરીક વાસુદેવ ઉપર છેડયું. લપડાની જેવા લાગેલા તેના પ્રહારથી મૂર્છા પામી ક્ષણવારમાં પાછી સંજ્ઞા મેળવીને વાસુદેવે તે ચક્ર પોતે ગ્રહણ કર્યું. ‘અરે હવે તું રહેવાના નથી’ એમ ખાલતા વાસુદેવે તે ચક્ર ભમાડીને છેાડયુ, જેથી તત્કાળ ખલિનું મસ્તક છેદાઈ ગયું.
પછી પુડરીક વાસુદેવ, આનંદ બલભદ્રને સાથે લઈ, શત્રુ રાજાઓને હણી દિગ્યાત્રા કરી અદ્ધ ચક્રવતી થયા. વાસુદેવે મગધ દેશમાં રહેલી કોટી શિલા નામની મહા શિલાને એક તાજવાની કોટિની જેમ લીલાવડે ઉપાડી, પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પુંડરીક વાસુદેવ પાતાના ઉગ્ર અશુભ કર્મથી છઠ્ઠી નરકમાં ગયા. પુંડરીક વાસુદેવે અઢીસા વ કોમારવચમાં, તેટલાજ માંડલિકામાં, સાઠવ દિગ્વિજ્રયમાં અને ચેસઠ હજાર ચારસો ને ચાલીશ વર્ષે રાજ્યમાં એવી રીતે સ આયુષ્ય પૂર્ણ કર્યું. પચાશી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બલભદ્રે પેાતાના અનુજ મ વિના નિરાનંદપણાથી કેટલાક કાળ નિગ મન કર્યાં. અન્યદા પાતાતા ભાઇના વિયાગથી વૈરાગ્ય થતાં સુમિત્ર મુનિની પાસે દીક્ષા લઈ આનંદ બલભદ્ર આત્મારામ થઈ કેવલજ્ઞાન પામી સુખના ધામ રૂપ શાશ્વત સ્થાન (મેાક્ષ)ને પ્રાપ્ત થયા.
防防烧凤限WW防AVIVA防防WWWW8涡B
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि आनंद पुरुषपुंडरीकबालचरित कीर्तनो नाम तृतीयः सर्गः ॥
XV
腐网保健网WWWB限D&源源&FFWR防防防防腐
REGRET