________________
પર્વ ૪ થું
૧૬૫ પુરૂષસિંહ વાસુદેવ સિંહની જેવા પિતાના હિંસકર્મથી આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. કૌમારવયમાં ત્રણ વર્ષ, મંડલીકપણમાં સાડાબાર વર્ષ, દિવિજયમાં સીત્તેર વર્ષ અને રાજયમાં નવલાખ, અઠાણું હજાર, ત્રણસે ને એંશી વર્ષ -એ પ્રમાણે પુરૂષસિંહ વાસુદેવનું દશલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. સત્તર લાખ વર્ષના આયુષ્યવાળા સુદર્શન બલભદ્રે પોતાના અનુજબંધુ વાસુદેવને વિરહે બ્રાતૃનેહને વશ થઈ મહા કષ્ટ જીવિતને ધારણ કર્યું. સુદર્શન ચક્રને ધારણ કરનારા પોતાના બંધુનું મૃત્યુ જોઈને આદ્ર શેકને વશ થઈ રહેલા સુદર્શન બલભદ્ર પ્રાંતે કીતિધર નામના સાધુની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષપદને પામ્યા.
232888888888888888888888888888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___ महाकाव्ये चतुर्थे पर्वणि धर्मनाथपुरुषसिंहसुदर्शननिशुंभचरित
વળનો નામ પંડ્યાઃ સ ષો