________________
श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र
पर्व पहेलु श्री आदिनाथ चरित्र
| શ્રીમતે નમઃ | नत्वा परात्मानमचिंत्यरूप-मसंस्कृताभ्यासवतां हिताय ।
कुर्वे शलाकाचरितप्रबंधे, भाषांतरं गुर्जरसद्गिराऽहम् ॥१॥ सकलाहत्प्रतिष्ठान मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-पाहत्यं प्रणिदध्महे ॥१॥
સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષમીના નિવાસરૂપ અને પાતાળ, ભૂમિ અને સ્વર્ગ લોકના ઈશ્વર એવા અહંતના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. જે ૧ છે नामाकृतिद्रव्यभावः, पुनत स्त्रिजगजनम् । क्षेत्रे काले च सर्वस्मि-नहंतः समुपास्महे ॥२॥ | સર્વ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને ત્રણ જગતના લોકોને પવિત્ર કરતા એવા અહંત પ્રભુની વંદના, સત્કાર અને સમાનાદિકથી અમે સેવા કરીએ છીએ. મારા आदिमं पृथिवीनाथ मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥३॥
પ્રથમ પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી-સાધુ અને પહેલા તીર્થકર એવા “ઋષભ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૩ છે અત્તનાં વિમાનમારમ્ ! અwાનવજાર્શ સંતરાતં તુંરે
આ વિશ્વરૂપી કમળવાળા સરેવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગત્ પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય “અજિતનાથ” ભગવાનની હું સ્તુતિ કરું છું. . ૪ / विश्वभव्यजनाराम-कुल्यातुल्या जयंति ताः । देशनासमये वाचः, श्रीसंभवजगत्पतेः ॥५॥
સર્વ જગના પતિ એવા “ શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભયજનરૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વર્તે છે. જે પા