________________
ટ્
ત્યાં આવવા નીકળવું—ઐરાવત હસ્તીનું વર્ણન-સમવસરણની રચના-પ્રભુનુ તેમાં પધારવુ –આવેલી ખારે પદા-ઈન્દ્રે કરેલ સ્તુતિ.
મરુદેવા માતાને પુત્રના વિરહથી થતા ખેદ-ભરતે આપેલ તેના ઉત્તર-ભરતને આવેલ બે પ્રકારની સમકાળે વધામણી–(પ્રભુને જ્ઞાનપ્રાપ્તિ તે ચક્રરત્નનુ પ્રગટ થવુ)—ભરતે કરેલ પ્રભુવ`દનના નિર્ણય– મરુદેવા માતાની તેણે કરેલ પ્રાર્થીના—તેમનુ હસ્તી પર બેસી પ્રભુને વાંદવા નીકળવું-નેત્રના પડળનુ દૂર થવું–શુભ ભાવમાં વૃદ્ધિ થતાં થયેલ કેવળજ્ઞાન–અ'તકૃત કેવળી થઈને મરુદેવાનું મેાક્ષગમન-ભરતને સમવસરણમાં પ્રવેશ—તેણે કરેલ પ્રભુની સ્તુતિ-ભગવતે આપેલ દેશના—તેમાં બતાવેલ સંસારની અસારતા—મેક્ષ મેળવવાને કરવા યાગ્ય પ્રયત્ન-જ્ઞાનદર્શનચારિત્રની આવશ્યકતા-તે ત્રણેનુ વર્ણ ન–અનેક જીવાને પ્રભુનો દેશનાથી થયેલ વૈરાગ્યઋષભસેનાદિકે લોધેલ દીક્ષા-ભગવંતે સંભળાવેલ ત્રિપદી-તેમણે કરેલ દ્વાદશાંગીની રચના—તેમની ગણધરપદે સ્થાપના-ભરતચક્રીએ ઉછાળેલ બલિ-બીછપારસીએ ગણધરની દેશના—યક્ષયક્ષિણીની સ્થાપના-ભગવંતને અન્યત્ર વિહાર–ભગવંતના અતિશયનું વર્ણન. પૃષ્ઠ ૮૪ થી ૧૧૦
ચોથા સમાં:ભરતચક્રીએ કરેલ ચક્રરત્નનું પૂજન—દિગ્વિજય માટે તૈયારી. સૈન્યનું પ્રયાણુ, હસ્તીરત્ન પર ચક્રીનુ આરેાહણ. ખીજાં બાર રત્નાનુ સાથે ચાલવું. ગંગાને કિનારે આવવું, માગધતીથે પહોંચવું. ત્યાં કરેલા પડાવ. ભાગધી કુમારદેવને સાધવાના પ્રયત્ન. ચક્રીએ મૂકેલ બાણુ. તેને ચડેલા કાપ. તેના મંત્રીએ કરેલ સાંત્વન. ભેટ લઈ ચક્રીને નમવા આવવું. ચક્રીની આજ્ઞાને સ્વીકાર. ચક્રીએ કરેલ તેના અઠ્ઠાઈમહોત્સવ. દક્ષિણ તરફ પ્રયાણુ. વરદામ તીર્થે પહોંચવું. વરદામપતિને સાધવેા. પ્રભાસતી તરફ પ્રયાણ. પ્રભાસપતિનું કરેલ સાધન, સિધુ તરફ પ્રયાણ, સિદેવીનુ સાધન. વૈતાઢય તરફ પ્રયાણ, વૈતાઢયપતિ દેવને વશ કરવા. મિસ્રા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાતા કૃતમાલ દેવનુ` સાધન. દક્ષિણ સિન્ધુનિકૂટ સાધવા સેનાનીને મેાકલવેા. ત્યાં રહેલા મ્લેચ્છ રાજાઓને સેનાપતિએ વશ કરવા. સિધુ ઉતરી ચક્રી પાસે પાછા આવવુ'. મિસ્રા ગુફા ઉઘાડવા ચક્રીએ કરેલ આજ્ઞા. તમિસ્રા શુક્રાંતુ ઉઘાડવું. ચક્રીએ કરેલ પ્રવેશ. કાંકિણીરત્નવડે કરેલાં માંડલાં. સૈન્યના પ્રવેશ. ઉન્મગ્ના નિગ્ના નદી પર બંધાવેલ પૂલ. ઉત્તરદ્વારનું સ્વયમેવ ઉઘડી જવું. ચક્રીને ઉત્તર ખંડમાં પ્રવેશ. ત્યાંના ભિલરાજાઓને થયેલ ઉત્પાત ચિન્હો. દુષઁદ કરાતાની યુદ્ધ કરવાની તૈયારી, અગ્ર સૈન્ય સાથે કરેલ યુદ્ધ. ચક્રીની સેનાને પમાડેલા ત્રાસ. સેનાપતિનુ: યુદ્ધ માટે ઉડવું. કમળ પીડ અશ્વનુ` વન. સુષેણના મારાથી કિરાતાને થયેલ ત્રાસ, તેમનું નાસી જવુ... સિંધુ નદીમાં એકઠા મળી કિરાતાએ કરેલ નાગકુમારનું આરાધન. તે દેવનુ' પ્રગટ થવુ, કિરાતાને તેમણે કરેલ મદદ. ચક્રીના સૈન્યને કરેલ અસહ્ય મેથેાપદ્મવ. ચર્મરત્નને છત્રરત્નનેા ચક્રીએ કરેલ ઉપયેાગ. તેમાં સૈન્યનુ નિરૂપદ્રવણું. રહેવું. ભરતચક્રીને થયેલ વિચાર. અ`ગરકદેવાએ નાગકુમારેશને તિરસ્કારપૂર્વક કહેવું. નાગકુમારાનું મેઘને સહરીને સ્વસ્થાને ચાલ્યા જવું. સ્વેચ્છાએ લીધેલું ચક્રીનું શરણ. અંગીકાર કરેલ આજ્ઞા. ચક્રોનુ ક્ષુદ્રહિમાદ્રિ તરફ પ્રયાણ. ક્ષુદ્રહિમાદ્રિદેવનુ વશ થવું. ઋષભકૂટ તરફ પ્રયાણ. કાંકિણીરત્નવડે ચક્રીએ લખેલ નામ. વૈતાઢય તરફ પ્રયાણુ, નભિવિનમિ તરફ પ્રેરેલ ખાણું. વિદ્યાધરા સહિત તેમણે કરેલ યુદ્ધ, પ્રાંતે બંનેનું વશ થવું. સ્ત્રીરત્ન (સુભદ્રા)ની પ્રાપ્તિ. તેના રૂપનુ" વર્ણન. ગંગા તરફ પ્રયાણ. ગંગાઉત્તરનિષ્કૃટનુ સેનાપતિએ કરેલ સાધન. ગંગાદેવીનું આરાધન. તેનું વચ થવું. ભરતને જોઈ ગ`ગાદેવાને થયેલ કામેાત્પત્તિ ચક્રીને પોતાના જીવનમાં લઈ જવુ. ચક્રીએ ભાગવેલ દેવસુખ. એક હજાર વર્ષે પાછા સૈન્યમાં આવવું. ખડપ્રપાતા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાયક નાટયમાલ દેવનું વશ થવુ. ખડપ્રપાતા ગુફાનું ઉઘાડવું. ચક્રીએ કરેલ તેમાં પ્રવેશ. કાંકિણીરત્નવડે તેમાં કરેલાં માંડલાં. એ નદી પર બંધાવેલ પાજ, રૌન્ય સહિત ગુફા બહાર નીળવું. નવ નિધાનપતિનુ ં આરાધન. નવ નિધાનનું પ્રગટ થવું. નવ નિધાનનુ` વન ગંગાના દક્ષિણનિનુ સેનાનીએ કરેલ સાધન.