________________
વિસ્તૃત અનુક્રમણિકા
પર્વ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ઢા રસનાં ચોવીશ તીર્થકરોનો સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણન– ધનસાર્થવાહનો વસંતપુર જવાની તૈયારી-ધર્મઘોષ આચાર્યને સાથે જવા વિચાર–ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના અચારનું સ્વરૂપ–સાથે ચાલવું-પ્રીમ ને વર્ષાઋતુનું વર્ણન-માર્ગમાં કરેલે પાર્વલેઓની દુ:ખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ સ્મરણ-સાર્થવાહનું સૂરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ -આચાર્યો કરેલ તેનું નિવારણ–વહોરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ ઘતનું દાન-બોધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સૂરિ પામે ગમન–સૂરિએ આપેલી દેશના–દાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન–અભયદાન સંબંધે છેવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડો-ઈચ્છિત સ્થાને પહોંચવું-પ્રાંતે મરણ પામી બીજ ભવમાં ઉત્તરકક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દશ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવું-ચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર–તેના પિતા શતબળ રાજાએ કરેલ સુઠ વિચારણા-પ્રાપ્ત થયેલ વિરાગ્ય-મહાબળનું રાજ્ય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમને સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંબદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશ-તે સાંભળી સ ભિનમતિ નામના મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું લંડન-સ્વયબદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન- શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન-સ્વયંખ કરેલ તેનું ખંડન-મહામતિ મંત્રીએ કરેલ બાપાવાદનું સ્થાપન સ્વયં બુદ્ધે કરેલ તેનુ ખંડન-મહાબળ રાજાએ ઉઠાવેલ એગ્ય અવસર સંબંધી પ્રશ્નસ્વયંબ તેને કરેલ ખુલાસો_રાજાન પૂર્વપુરુષોને કહેલ ઇતિહાસ -રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ-તેનું નિવારણ-મહાબળ રાજાએ લીધેલ દીક્ષા-બીજ દેવલોકમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ)દેવસ્થિતિનું વર્ણન-સ્વયંપ્રભાદેવીનું વર્ણન-તેનું આવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શેક સ્વયબુદ્ધ, મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ-તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિર્નામિકા)નું વર્ણન-તે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશતા-મુનિએ કરેલ ચારે ગતિના દુ:ખનું વર્ણનતેણે લીધેલી દીક્ષા-તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં વ્યવનચિહ્નો-તેનું ચવવુંમહાવિદેહ ક્ષેત્રમાં વજઘપણે ઉપજવું (છઠ્ઠો ભવ) સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યલોમથી પુત્રે કરેલા વિષધૂમ્રથી થયેલ મરણ-ઉત્તરકુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)-મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિદ્યપુત્ર (નવમો ભવ –તેના પાંચ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના યાધિનિવારણ માટે છ મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમા દેવલોકમાં ઉપજવું (દશમો ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવર્તી થવું (અગ્યારમો ભવ. તેના પિતા વજુસેન તીર્થકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના-વજનાભ ચક્રીને થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ. દીક્ષા-વસેત. તીર્થકરનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન-વજનાભે કરેલ વીશસ્થાનકનું આરાધન-વીશ સ્થાનકનું વર્ણન-બાંધેલ તીર્થંકરપદ–સર્વાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું, (બારમો ભવ)
પષ્ઠ ૧ થી ૪૧