________________
સમર્પણ
સિદ્ધાંત દિવાકર નિર્મળપુણ્યના સ્વામી
સુવિશાલ ગચ્છાધિપતિ. પ.પૂ.આ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજીનાં
તથા
ભવોદધિતારક વાત્સલ્યમૂર્તિ
ગુરૂદેવ પ.પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજીનાં
ચરણકમળમાં
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો હૈયાનાં પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો.