________________
તૃતીય વર્ગ (૧) પંચપરમેષ્ઠિસ્તુતિ
(અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણાદિની સ્તુતિ) ચતુર્થ વર્ગ (૧) ગણધરસ્તુતિ
(જિન વીરના એકાદશ ગણધર, ગૌતમ અને પુંડરીક) પંચમ વર્ગ (૧) શાસનરક્ષક, તીર્થરક્ષક દેવદેવ્યાદિ સ્તુતિ (ધરણેન્દ્ર, કપર્દી યક્ષ, બ્રહ્મશાન્તિ,
ચક્રેશ્વરી, અંબિકા, જ્વાલામાલિની, પદ્માવત્યાદિ) (૨) ચતુર્વિશતિ યક્ષ-યક્ષિીઓ (૩) ષોડશ વિદ્યાદેવીઓ
(૪) મૃતદેવતા સરસ્વતી ષષ્ઠ વર્ગ (૧) સોળ સતીઓ સપ્તમ વર્ગ (૧) સિદ્ધચક્રસ્તુતિ અષ્ટમ વર્ગ(૧) માંગલિક તિથિસ્તુતિ
(અ) કલ્યાણક તિથિ (આ) જ્ઞાનપંચમી (૪) પંચમી અષ્ટમી (ઈ) એકાદશી/મૌન એકાદશી (ઉ) ચતુર્દશી/પાક્ષિક
(9) દીપમાલિકા નવમ વર્ગ (૧) નમસ્કારમંગલ સ્તુતિ દશમ વર્ગ (૧) વર્ણમાલાના અક્ષરોથી આરંભાતા પદ્યો ધરાવતી સ્તુતિ
(૨) છંદનામ-ગર્ભિત સ્તુતિ (૩) વિવિધ વિશેષનામ-ગર્ભિત સ્તુતિ
(અ) તીર્થકરોનાં માતા-પિતાનાં નામ ગર્ભિત (આ) જિનપરિવાર-નામ ગર્ભિત
૫૦