SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાં ંત કે વિશ્વસ'હાર ! ७२७ માત્ર કારણ છે તેા પછી, વિશ્વશાંતિની સફળતા, એ કારણને નાબૂદ કરી નાખવામાં જ રહેલી છે. વિશ્વશાંતિ કે વિશ્વ વિગ્રહ ? ખીજા વિશ્વયુદ્ધના અંતમાં જ વિશ્વઇતિહાસને આ સવાલ, આખી માનવજાત સામે અને જગતની સરકાર સામે ઉભા થઈ ગયા. આ સવાલના રૂપમાં જ એવા જવાબ નક્કી થઇ ચૂકયા હતા કે હવે જો વિશ્વયુદ્ધ શરૂ થશે તો, આખા વિશ્વના, આખી માનવજાતને અને વિશ્વસંસ્કૃતિના વિનાશ થઈ જશે. એવું વિશ્વયુદ્ધ હવે ન થાય તે માટે, જગતની સરકારાએ, યાટા અને પોટસડામ મૂકામે, વિશ્વશાંતિની સાચવણી કરવાનાં પવિત્ર કરારનામાં ધડયાં હતાં અને રાષ્ટ્રસંધની સંયુકત સંસ્થાને જન્મ આપ્યા હતા. સંયુકત રાષ્ટ્ર સંધવતી જગતની તમામ સરકારાની જવાબદારી વિશ્વશાંતિની જાળવણી કરવાની હતી તથા એ સરકારે જેમની પ્રતિનિધિ હતી તેવી વિશ્વની પ્રજાએાની અથવા સમસ્ત માનવજાતની પણ, વિશ્વશાંતિને સાચવવાની જવાબદારી હતીજ, આ બન્ને જવાબદારીઓના ભંગ કરનાર અને વિશ્વ પરની પોતાની શાહીવાદી હકુમત કાયમ કરો નહી તે યુદ્ધ આપે, એવી માગણી કરનાર અમેરિકન શાહીવાદ રાષ્ટ્રસંધમાં પોતાની બહુમતિ વડે તથા રાષ્ટ્રસંધની બહાર પોતાના લશ્કરી કરારા અને યુદ્ધખાર જૂથાની રચના વડે, વિશ્વશાંતિને છડે ચાક ભગ કરવા નીકળેલા તે બાબત આજે તેની આજસુધીની કાર્યવાહી વડે પૂરવાર થઈ ચૂકી છે. આ હકીકત છે, ત્યારે આજે, એ શાહીવાદની પકડ નીચે આવેલા *મનસીબ અમેરિકન રાષ્ટ્રમાંથી પણ, પોતાની ધરતી પરથી આરંભાતા, વિશ્વયુદ્ધના પ્રચાર અને યુદ્ધનીજ પૂર્વ તૈયારીવાળા બધા આચારેા તરફ અમેરિકન જનતા તરફથી પણ વિરોધ થયા કર્યાં છે. છતાં આ રાષ્ટ્ર્ધ્વની માનવતાની મી પશુ યુદ્ધના રથ પાછળ બંધાયેલી, પરાજિત માનવજાતની ખ્ખી બની છે, આ કમનસીબ રાષ્ટ્ર પરથી આજે આઝાદીનું જાહેરનામું ભૂંસાઇ જતું માલમ પડ્યું છે તથા, એ ધરતી પર પહેલા સ્વાતંત્ર્ય જાહેરનામા વડે રચાયેલી સ્વાતંત્ર્યની પ્રતિમા, શસ્ત્રોથી લચાઇ પડી છે. આજનું અમરિકી સંસ્કારનું દિલ સળગતુ અંતરના અવાજ બનીને કહે છે કે આપણે ત્યાંની ડુ–પેન્ટ, સ્ટેન્ડ એઇલ, અને જનરલ ઇલેકટ્રીક વેસ્ટીંગહાઉસ જેવી કારટેલાએ જન ફ્ફાસીવાદને આયુધાથી સજ્યા હતા. આજે જગતનાં એવાં લાખા ને કરાડે માનવા અમારી જેમજ અમેરિકી ઇારવાદને ફીવાર માનવસંહારનાં આયુધા સજવાની, સજાવવાની મના કરે છે, અને યાદ આપે છે કે જે હેતુએ અને જે શાંતિની રેખાએ ને રૂઝવેલ્ટે યાલ્ટામાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy