________________
૭૨૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અને પોટડામમાંથી ઘડી ? હતી તે લોક- ૧ શાસનના હે- જ તુઓ અને કિ. શાંતિને અમે રિકન શાહીવાદને હાથે બરબાદબનતી અટકાવવાની ઈચ્છા ધારણ કરનાર સૌ કોઈ માગે છે કે યાટા અને પિટસડામ અમલ થવો જોઈએ. યુના, રાષ્ટ્રસંધની એકતા જળવાઇ રહેવી જઈએ, અને સા મુ દા યિક નિ:શસ્ત્રીકરણ થવું જોઈએ. અ મે રિ ક ને આ યુ ધા ની જગી જમાવટ કમી થવી જોઈએ અને અણુબોમ્બના ઢગલાને તાબડતોબ નાશ થવો જોઈએ તથા એ આયુધને આંતરરાષ્ટ્રીય રીતે ગેરકાયદેસર ઠેરવવું જોઈએ.
એકવાર, નીચે લખાયેલાં જે સત્યો મહાન લીકને અમેરિકાના એક કટોકટીભર્યા સમયે કહ્યા હતા તે જ આજના અમેરિકાને પણ લાગુ પડે છે.
આપણી આઝાદી કેવા બંધારણ પર ટકી શકવાની છે, ટકી રહેવાની છે? આપણી આઝાદી આપણી કિલ્લેબંધીઓના બૂરજ પર, આપણા વિસ્તાર પામતા મરચાઓ પર, કે આપણાં લશ્કરે પર જ ટકી શકવાની નથી જ.