________________
(૪) વિચાર, સલાહ અને અભિપ્રાય માટે મદદરૂપ થાય એવા મંડળ, સ્થાનિક અને સામાન્ય નીમવા; અને તેમાંના સભ્યોને જરૂર પડે. તે ચોગ્ય પારિતોષિક પણ આપવું. . . . . . . . તે સ્થાનિક મંડળ માટે નીચેનાં નામ સૂચવવામાં આવેલાં છે. - (૧) મી. બુરાનુદ્દિન અબદુલ્લામિયાં યુરેઝી..
. (૨) મી. અમીરૂદ્દીન હમદમિયાં ફારૂકી.
(૩) મુનિશ્રી જિનવિજયજી. (૪) છે. વીરમિત્ર ભીમરાવ દીવેટીઆ. કે
(૫) શ્રીયુત ખરે, સંગીત શાસ્ત્રી સત્યાગ્રહ આશ્રમ (૬) સામાન્ય તંત્રીને તે જણાવે તે પ્રમાણે પગારદાર લેખક સ્ટાફ આપ.
() જ્યાં જ્યાં ગુજરાતી વ્યાકરણને લગતા પ્રત્યય, શબ્દ પ્રયોગ વગેરે મળી આવે તેનું એક ટાંચણ કરવું."
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
ને. સેક્રેટરી દી. બા. કેશવલાલભાઈએ દેશનું કામ પ્રસ્તુત રીપોર્ટ મેનેજીંગ કમિટીમાં મંજુર થતાં, ઉલટ અને ખંતથી ઉપાડી લીધું હતું. બહારની મદદ એમને ઝાઝી મળી નહિ પણ આપ બળ પર અને પિતાની પાસેની સાધન તૈયારી પર અવલંબી 1 અક્ષર એમણે પૂરે કર્યો અને તે છપાવ્યો પણ ખરે. તેની પ્રતે કેટલેક સ્થળે સૂચના અને અભિપ્રાય સારૂ મોકલી અપાઈ પણ તેને પ્રોત્સાહક ઉત્તર મળ્યું નહિ. તેમ છતાં દી. બા. કેશવલાલ એ કામમાં વળગ્યા રહ્યા અને સ્વર વિભાગના પ્રથમ , અને ૬, એ ત્રણ અક્ષરેની પ્રેસ કેપી તૈયાર કરી હતી. તે પછી આંખે મોતીએ ઉતરવા માંડ્યાથી તેમજ કોલેજના અધ્યાપક તરીકે વધુ સમય આપવો પડતે હોવાથી તે કામ, બીજી ઈ સગવડભરી વ્યવસ્થા થતા સુધી મુલત્વી રાખ્યુંજે સ્થિતિમાં તે હજુ પડેલું છે. . . . ;
એ ધોરણે આખાય કોશ સુધારવાની એ ઉમેદ રાખે છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રભુ એમની એ ઉમેદ પાર પાડે; જે કે અને સ્વરના ત્રણ અક્ષર ચાર કરી આપીને કયા ઘારણે અને કેવી રીતે તે