________________
સંસાથી તરફથી તૈયાર થતા ગુજરાતી ભાષાને કોશ સંપૂર્ણ રચાઇ પ્રસિદ્ધ થયા છે. કેષની પ્રતિ લાઈફ મેમ્બરેને ભેટ આપવા પૂરતી જ છપાવવામાં આવતી હતી, અને તેની બધી યોજના અને વ્યવસ્થા કામચલાઉ હતાં. હાલમાં તે કેશ માટે બહારથી પુષ્કળ માગણી થાય છે. શાસ્ત્રીય અને ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી ભાષાને કેશ તૈયાર કરવાને ઘણો વખત જોઈશે, છતાં સોસાઈટી પાસે જે સાહિત્યસામગ્રી તયાર છે, તે પરથી એક વિશ્વાસપાત્ર, ચોક્કસ, બને તેટલે સંપૂર્ણ, શાળાપાગી કેશ, જૂની આવૃત્તિ, જે હાલ પૂરી થઈ છે તે પરથી સુધારા વધારા અને ઉમેરા સાથે એક નવી આવૃત્તિ રૂપે એસાઈટી તરફથી તૈયાર કરાવી બહાર પાડવી.
(૨) રા. બ. કેશવલાલ ધ્રુવે આ નવી આવૃત્તિનું સામાન્ય તંત્રીપદ સ્વીકારવા ઈચ્છા પ્રદર્શિત કરી છે તે બદલ કમિટી તેમને અંતઃકરણપૂર્વક ઉપકાર માને છે.
(૩) તે સંબંધમાં કેટલીક માર્ગદર્શક નેંધ અહિં રજુ કરવામાં આવે છે –
() પ્રસ્તુત આવૃત્તિમાં લગભગ બધા પ્રચલિત શબ્દોને સમાવેશ થઈ જાય તે માટે સંવત અઢારમા શતકથી આપણા શિષ્ટ અને પ્રસિદ્ધ કવિઓ અને લેખકોના ગ્રંથો ફરી વંચાવી તેમાંથી શબ્દ ભંડળ તૈયાર કરાવે, અને તે બદલ કામ કરનારને એગ્ય જણાય તે પારિતોષિક આપવું.
(૧) પ્રસ્તુત કોશની જોડણ બહુધા સાહિત્ય પરિષદે ધેલા ધેરણને અનુસરીને કરવી.
(૪) જે જે શબ્દોની વ્યુત્પત્તિ ચોક્કસ માલુમ પડે તેની જુદી નેધ કરી લેવી.
(૩) શબ્દોને ક્રમ સંસ્કૃત કોશોને અનુસરીને રાખવે. (૬) જે તે જરૂરી શબ્દોના ઉચ્ચાર દાખલ કરવા ગ્ય લાગે ત્યાં કરવા(F) યોગ્ય સ્થળે અર્થદર્શક ઉતારા (કેટેશન) કરવા.
st) સામાન્ય તંત્રીને મદદ માટે કામપુરતા રેફરન્સ પુસ્તકે ને કેશ વગેરે જે સાહિત્ય ભાગે તે મંગાવી આપવું.