________________
૧
એ વિષયેામાંના ગમે તે એક વિષયને સમગ્ર વા તેનાં એકાદ અંગને પતિસર અભ્યાસ અને સંશાધન કરી, આશરે પ્રુસકેપ ૧૨૫ પાનાંને ગુજરાતીમાં પ્રબંધ લખી મેાકલશે, તે પ્રખંધને સેાસાઈટીની પરીક્ષક–કમિટી પસાર કરેથી, સદરહુ પારિતાષિક રૂ. ૨૦૦) નું આપવામાં આવશે.
તેની શરતા
(૧) ઉમેદવારે ડીગ્રી લીધે ૧૦ વર્ષથી વધુ સમય થયલા હોવા ન જોઇએ. (૨) ઉમેદવારે પેાતાનું નામ ન આપતાં, માત્ર સંજ્ઞા-ઉપનામ આપી પ્રબંધ લખી માકલવા અને પેાતાનું નામ અને પૂરું સરનામું જૂદા પરબીડીઆમાં સીલબ'ધ મેાકલી આપવું.
(૩) સદરહુ પ્રબંધ પરીક્ષક–કમિટી મ’ઝુર કરેથી રૂ. ૨૦૦) નું પરિતાષિક ફતેહમદ ઉમેદવારને આપવામાં આવશે અને તે પ્રશ્નધ પ્રસિદ્ધ કરવાના પ્રથમ હક્ક સાસાઇટીને રહેશે.
(૪) સદરહુ પ્રબંધ સ્પષ્ટ અક્ષરે સાઇબંધ લખેલા જોઇશે.
(૫) જે જે વિગતેા દર્શાવવામાં આવે તેના સમર્થનમાં આધારભૂત પ્રમાણા નોંધવાં.
(૬) પરીક્ષક–કમિટીના અભિપ્રાય છેવટના ગણાશે.