________________
૨૫૮
કવિતા અને સાહિત્ય ” નું પુનઃ પ્રકાશન કેવા સર્જાગેામાં હાથ
"
ધર્યું હતું તેની વિગત · રમણુભાષ ’વાળા પ્રકરણમાં આપેલી છે, અને અમે માનીએ છીએ કે એ પુસ્તક ફરી પ્રસિદ્ધ કરીને સેાસાકીએ તેનાં પ્રકા શનની યાદીમાં એક કિંમતી પુસ્તકના વધારા કર્યાં છે.
66
એ પુસ્તકની નવી આવૃત્તિ કઢાવતી વખતે એ પુસ્તકની સંકલનામાં કેટલાક ફેરફાર કરવા ઇષ્ટ જણાયા હતા. તે વિષે ઘટતા ખુલાસો નવી આવૃત્તિના નિવેદનમાં રમણભાઇએ કર્યાં હતા, તેજ અહિં આપીશુંઃ
કવિતા અને સાહિત્ય”ની પહેલી આવૃત્તિ ખપી જવાથી ઓછ આવૃત્તિ કાઢવાની સેાસાઇટીએ ઈચ્છા દર્શાવ્યાથી આ આવૃત્તિ સાસાઇટી તરફથી પ્રસિદ્ધ થઈ છે.
66
પહેલી આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલા એવા મારા કેટલાક નિબંધ આ આવૃત્તિમાં દાખલ કર્યો છે.
વાંચનારની અનુકૂળતા ખાતર આ આવૃત્તિમાં પુસ્તકના જુદા જુદા ભાગ કર્યાં છે. તેની ગેાઠવણ નીચે પ્રમાણે છે !
ભાગ ૧.
ભાગ ૨.
ભાગ ૩.
ભાગ ૪.
કાવ્યચર્ચો
સમાલાચના
ગુજરાતી ભાષાનું બંધારણ અને ઇતિહાસ
સામાન્ય
,,
પ્રથમ આવૃત્તિમાં જે કેટલાક ખીજા નિબંધમાંના વિવેચન તથા ચર્ચા “ કાવ્યાનન્દ નાનિબન્ધમાં ઉદ્દિષ્ટ કરેલાં હતાં. તે નિબન્ધા • કાવ્યાનન્દ થી આ આવૃતિમાં જુદા ભાગમાં પ્રસિદ્ધ થયા છે. તેથી ઉદ્દિષ્ટ ભાગ આ આવૃત્તિમાં પહેલા ભાગના પરિશિષ્ટરૂપે પ્રસિદ્ધ કર્યો છે કે એ ભાગ વાંચનારને સુગમતા થાય. ''
""
"6
તે પછી સેાસાઇટીએ એકલું “ કવિતા અને સાહિત્ય ” નું પુસ્તક જ ક્રી પ્રકટ કરીને સંતોષ માન્યા નથી પણ રમણભાઈનાં સર્વ લખાણાને સંગ્રહ વ્યવસ્થિત રીતે સકલિત કરીને પ્રકટ કરવાને પ્રબંધ કરેલા છે, “ કવિતા અને સાહિત્ય ના ચાર ભાગ થયલા છે, અને ધમ અને '' એ નામથી એક પુસ્તક જુદુ બહાર પડેલું છે;
""
**
સમાજ
અને એવા
+ કવિતા અને સાહિત્ય વેલ્યુમ ! હું પ્રુ. ૫-૬.