________________
પ્રકરણ ૨૨
લલિત કળાનાં પુસ્તક
“ કળાના ઉદ્દેશ આંખને કેળવવાને છે, અને તેના કરતાં પણ મન સાથે તેને વધારે નિકટના સંબધ છે....કળાથી ખૂલેલાં આવાં અતક્ષુ વડેજ આપણે જેઈ શકીએ છીએ કે જે ખરૂં સત્ય છે તે વિશુદ્ધ અને સારૂં છે, અને સત્ય, સદ્ગુણ અને સાન્દ એ સ` એકાકાર, એકજ સ્વરૂપ છે. એ માત્ર ઈશ્વરનાં ત્રણ અગા છે. ”
સર મનુભાઈ નંદ્દેશકર મહેતા
( આઝમી સાહિત્ય પરિષદ વખતે કળા પ્રદન ખુલ્લું મૂકતાં આપેલા વ્યાખ્યાનમાંથી. )
આપણા સમાજમાં એક સમય એવા હતા કે જ્યારે સંગીત અને નૃત્ય, એ અધઃપાત કરનારાં અને ગણિકાને જ ચાગ્ય ગણાતાં; અને ગયા જમાનામાં એવા પુરુષ! અમે જોયા હતા કે જેઓ નાટકમાં તેમના પુત્રપિરવારને જવા દેતા નહિ; કારણ કે એથી તેમની નીતિ શિથિલ પડી જાય અને તે નાટકાની તેમના પર ખરાબ અસર થવા પામે.
મનુષ્યને તેના શારીરિક વિકાસ માટે કસરત અને આહાર આવશ્યક છે, તેના માનસિક વિકાસ માટે કેળવણીની જરૂર છે, તેમ મનુષ્યની લાગણીએ અને તેની આત્મિક શક્તિઓની ખીલવણીમાં લલિત કળાએ મદદગાર થાય છે, એવી સામાન્ય માન્યતા છે.
આપણા શાસ્ત્રકારાએ સંગીત કળા વિહિન પુરુષોને પશુની ઉપમા આપેલી છે અને તે થયા છે.
જીવન સુધારણામાં, જીવનની ઉન્નતિ સાધવામાં સંગીત અને કાવ્યની અસર ઘેાડી ભ્રૂણી નથી. તે પ્રમાણે ચિત્રકળા, સ્થાપત્ય અને શિલ્પકળા મનુષ્યને નૈસગિ`ક આનંદ અનુભવવામાં, સૌન્દનું દÖન કરવામાં અને તે દ્વારા જગનમાં વ્યાપી રહેલી કાઇ મહાન શક્તિનું-વિભૂતિનું સ્મરણ અને ભાન થવામાં, એટલાં જ મદદગાર થાય છે.
એક કવિએ ખરૂં કહ્યું છે કે એક સુંદર ચીજ સદા આનંદનું સાધન છે અને તે સૈાન્દ માંથી સત્ય પ્રત્યક્ષ થાય છે. A thing of Beauty is a joy for ever. સંગીતની એક મીઠી ચીજ સાંભળતાં