________________
ટીઅરને સેટ, મુંબાઈ ઈલાકાના ગેઝટીઅરના છૂટક ભાગ–ઉપલબ્ધ છે તે-હિન્દી વસ્તી પત્રકના રીપોર્ટ, મરાઠી જ્ઞાનચક્ર, હિન્દી વિશ્વકોશ વગેરે પણ સંગ્રહવામાં આવ્યાં છે.
સાઈટીને સંચાલકેસેસાઈના મકાન પાસેની જમીન જે સરકારધારા એકવાઈર કરવામાં આવેલી છે, તે પર પ્રેમાભાઈ હલને વિસ્તારી નીચેના ભાગમાં સોસાઈટીનું પુસ્તકાલય ગોઠવી, તે પુસ્તકાલય વાચક અને અભ્યાસી વર્ગને લેખનવાચન માટે સર્વ રીતે સવડભર્યું થઈ પડે એવી વ્યવસ્થા કરવા ઉમેદ ધરાવે છે અને તે વ્યવસ્થા અમલમાં આવે, અમદાવાદમાં એક સારા સરસ્વતી મંદિરની ખોટ તે પૂરી પાડશે એવી માન્યતા છે.
સાઈટીના પુસ્તકાલયને ગુજરાતી વિભાગ બને તેટલું સંપૂર્ણ કરી શકાય, એ આશયથી સોસાઈટી વર્ષોવર્ષ મુંબાઈ ઇલાકાના કેળવણી ખાતાના વડાને, ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર મારફત, સેસાઈટીને વાર્ષિક અહેવાલ સાદર કરતાં, તે પત્રમાં પ્રેસ એકટની રૂઇએ મુંબાઈ સરકારને પુસ્તકની બે પ્રતો ભરવામાં છે તેમાંની ગુજરાતી પ્રત સોસાઇટીને કાયમ સંગ્રહ અને સાચવણી માટે આપવા ચાલુ માગણી કરવામાં આવતી હતી.
હમણાં જ મુંબાઈ ઈલાકાના કેળવણી ખાતાના વડાએ સાઈટીની એ વાજબી માગણીને સ્વીકાર કરી, વિનાકયુલર ટેસ્ટ બુક કમિટીને, ઈનામ લાઈબ્રેરી અને ટેક્ટ બુક તરીકે મંજુર થવા જે પુસ્તકો મળે છે તેમાંની એકએક પ્રત સાઈટીને આપવાનો નિર્ણય કર્યો છે. (જુઓ પરિશિષ્ટ ૬.)
સસાઈટીની માગણી તે પ્રેસ એકટની રૂઇએ જે પુસ્તકે સરકારમાં ભરવામાં આવે છે, તેમાંનાં ગુજરાતી પુસ્તકની એક એક પ્રત મળવા સારૂ હતી, તે પણ આ જે શરૂઆત થઈ છે. તેનું શુભ ફળ વહેલું મેડું આવશે એવી આપણે આશા રાખીશું અને લેખક વર્ગને અમારી અરજ છે કે સોસાઈટી ગુજરાતી પુસ્તકોને બને તેટલે સંપૂર્ણ સંગ્રહ કરવા શક્તિમાન થાય તે સારૂ એમનાં પ્રકાશનની એક એક પ્રત સાઈટીને તેઓ મોકલી આપે.
ચાલુ વર્ષમાં (સન ૧૯૩૪) વડોદરા રાજ્ય પુસ્તકાલય વિભાગની પેઠે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય પદ્ધતિસર અને નિયમિતપણે ઉપાડી લેવાં સોસાઈટીના આશ્રય હેઠળ પહેલી ગુજરાતી પુસ્તકાલય પરિષદ સર મનુભાઈ મહેતા-વડોદરા રાજ્યના માજી દિવાન સાહેબ–ના પ્રમુખપદ હેઠળ તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે એ બે દિવસે મળી હતી, અને તેનું