________________
૧૪૦.
ભડાળ, (૨૪) સોસાઈટીનું રોકડ નાણું સામાન્ય રીતે ઇમ્પિરિઅલ બેંક ઓફ ઈડિયાની અમદાવાદ શાખામાં અગર બીજી, સ્વીકારેલી બેંક અગર પોષ્ટલ સેવિંગ્સ બેંકમાં રાખવામાં આવશે.
(૨૫) સાઈટીનું નાણું અથવા તેના હસ્તકનું નાણું ટ્રસ્ટ એકટ મુજબ મંજુર થયેલી જામીનગીરીના કાગળમાં અને મેનેજીંગ કમિટીએ મંજુર કરેલી એવી બીજી સીક્યુરીટીઝમાં રોકવામાં આવશે; પરંતુ જે ફડોનાં નાણાં શેરે રૂપે મળેલાં હોય અથવા જેનાં નાણું એવે પેશેરોમાં-આપવામાં આવે તે અપવાદરૂપ રહેશે; પણ આવી રીતે મળેલા શેર લિમિટેડ જવાબદારી અને તેના બધા કોલ પૂરી ભરાઈ ગયેલા હોવા જોઇશે.
(૨૬) સરકારી જામીનગીરીની નેટો, ડિબેન્ચરે અને નિગોચેબલ ઈમેન્ટસ વગેરે ખરીદ કરવાનું તેમ તે વેચવાનું ઇમ્પિરિયલ બેંક ઓફ ઈડિયા અથવા બીજી (કારોબારી સભાએ) સ્વીકારેલી બેંક મારફત કરવામાં આવશે.
(૨૭) આનરરી સેક્રેટરીની સહી વગર કઈ ખર્ચ કરે નહિ.
(૨૮) સેસાઈટના ભંડળમાંથી કાંઈ પણ ચાલુ ખર્ચ કરવું નહિ. સઘળું ચાલુ ખર્ચ વાર્ષિક ચાલુ આવકમાંથી મેળવવું.
(૨૯) સોસાઈટીનું સઘળું નાણું સરકારી જામીનગીરીને કાગળસિક્યુરીટીઝ અને બીજી મિક્ત સેસાઇટીના નામ પર રહેશે અને તેને વહિવટ વખતેવખત સામાન્ય સભાએ અથવા તે કારોબારી સભાએ નીમેલા ઓનરરી સેક્રેટરી કરશે.
ઓડીટ. (૩૦) વાર્ષિક સામાન્ય સભાએ નીમેલા ઍડિટર અથવા ડિટોને સંસાઈટીના હિસાબના ચેપડા તેમ ડેડક અને પુસ્તકનાં પત્રક તપાસ માટે રજુ કરવામાં આવશે.